Recent Posts

NPCC Gujarat Recruitment 2024 |નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લી દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી

Monday 15 April 2024
NPCC Gujarat Recruitment 2024 |નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. NPCC Gujarat Recruitment 2024 દ્વારા કુલ 10 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://npcc.gov.in ઉપર સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ની જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

NPCC Gujarat Recruitment 2024 Overview

ભરતી બોર્ડ National Projects Construction Corporation Limited
જાહેરાત ક્રમાંક : 653
જગ્યાનું નામ : સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)
કુલ જગ્યાઓ : 10
છેલ્લી તારીખ : 29/04/2024
આવેદન નું મોડ : Offline
ઓફિશિયલવેબસાઈટ : https://npcc.gov.in

NPCC Gujarat Assistant Recruitment 2024 Education Qualification

આ જાહેરાતમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ જગ્યાઓ માટે અલગ અલગ રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉપર આપેલા નોટીફીકેશન બટન દ્વારા જાહેરાત ડાઉનલોડ કરી અભ્યાસ અવશ્ય કરવો..

NPCC Gujarat Recruitment 2024 Salary

આ ભરતી દ્વારા ફાઇનલ સિલેક્શન થયા બાદ સાઈટ એન્જીનીયરને માસિક રૂપિયા 33,750 તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ને માસિક રૂપિયા 20,250 પગારધોરણ ચુકવવામાં આવશે. તેમજ વધુમાં બેજીક પે ના 12% લેખે પ્રોવિડન્ટ ફંડ અને  માસિક રૂપિયા 1250 તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવશે.

NPCC Gujarat Recruitment 2024 Selection Process.

  • Written exam
  • Document verification
  • Final merit list

Application Fee

નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક એટલે કે કોઇપણ પ્રકારની ફી ચુકવ્યા વગર અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

How to Apply NPCC Gujarat Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે NPCCની સત્તાવાર વેબસાઈટ https://npcc.gov.in પર વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા વિગતો જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • હવે નીચે આપેલ સરનામાં ઉપર ટપાલ મારફત અરજી મોકલી આપો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે તેની એક ઝેરોક્ષ અથવા પ્રિન્ટ તમારી પાસે રાખો
  • અરજી કરવા માટેનું સરનામું – ઝોનલ મેનેજર, NPCC લિમિટેડ, પશ્ચિમ ઝોન 15, પ્રથમ માળ, હેમાપાર્ક સોસાયટી, ગુરુકુળ રોડ, સુભાષ ચોક પાસે, મેમનગર અમદાવાદ-380052 છે

Required Important Document

આ જાહેરાતમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
  1. અરજી ફોર્મ
  2. આધારકાર્ડ / ચૂટણીં કાર્ડ
  3. પાસપોર્ટ સાઈઝ ફોટો
  4. સહી
  5. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  6. તમામ માર્કશીટ
  7. ડિગ્રી સર્ટીફીકેટ
  8. અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો
  9. તથા અન્ય જરૂરી પુરાવાઓ

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Application FormDownload
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Get All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in