GSRTC Bhuj Apprentice Recruitment 2025 – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એપ્રેન્ટીસ ભરતી (No Fees)
September 07, 2025
Table of Contents
GSRTC Apprentice Recruitment 2025 – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ભુજ વિભાગ) એપ્રેન્ટીસ ભરતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – ભુજ વિભાગ દ્વારા વિવિધ ટ્રેડ માટે Apprentice ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ Apprenticeship Portal પર નોંધણી કર્યા બાદ નિર્ધારિત તારીખે તમામ જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનું રહેશે.
Quick Facts
સંસ્થા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), ભુજ વિભાગ
GSRTC ભુજ વિભાગ દ્વારા જાહેર કરાયેલ Apprentice ભરતી 2025 માટે ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની નથી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ Apprenticeship Portal પર નોંધણી કરીને સમયસર અરજી કરવી જરૂરી છે.