Table of Contents
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-3 ની કુલ 100 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS ની અધિકૃત વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી સંબંધિત લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને અરજી પ્રક્રિયા વિશેની વિગત નીચે આપવામાં આવી છે.
📌 GSSSB MPHW ભરતી ૨૦૨૬: મુખ્ય વિગતો
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW - Male), વર્ગ-3 |
| કુલ જગ્યાઓ | 100 |
| અરજી શરૂ થવાની તારીખ | ૧૭ જુલાઈ ૨૦૨૬ (સાંજે ૧૮:૦૦ વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 ઓગસ્ટ ૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 18 ઓગસ્ટ ૨૦૨૬ |
| પરીક્ષા ફી | ₹.૫૦૦/- બિનઅનામત વર્ગ માટે ₹.૪૦૦/- અનામત વર્ગ માટે |
🎓 શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ધોરણ-૧૨ (HSC) પાસ હોવો જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી MPHW અથવા Sanitary Inspector (SI) નો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
- કોમ્પ્યુટર અંગેનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે.
🎂 વય મર્યાદા
- ન્યૂનતમ વય: ૧૮ વર્ષ
- મહત્તમ વય: ૩૩ વર્ષ
- અનામત વર્ગ માટે વય મર્યાદામાં છૂટછાટ સરકારના નિયમો મુજબ મળશે.
📝 પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
આ ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા કુલ ૧૫૦ ગુણ ની રહેશે અને પરીક્ષા સમય ૨ કલાક નો રહેશે. પરીક્ષામાં ૦.૨૫ નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે.
| વિષય | ગુણ |
|---|---|
| ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય | ૨૦ |
| અંગ્રેજી વ્યાકરણ | ૧૦ |
| જનરલ નોલેજ અને કરંટ અફેર્સ | ૨૦ |
| તાંત્રિક વિષય (MPHW / SI સંબંધિત) | ૧૦૦ |
| કુલ ગુણ | ૧૫૦ |
🖥️ કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- ‘Online Application’ પર ક્લિક કરો.
- GSSSB વિભાગ પસંદ કરો.
- MPHW (Male) ભરતી સામે Apply Now પર ક્લિક કરો.
- તમારી બધી જરૂરી વિગતો ભરો.
- ફોટો અને સહી અપલોડ કરો.
- ફોર્મ કન્ફર્મ કર્યા પછી જો ફી લાગુ પડે તો ઓનલાઇન પેમેન્ટ કરો.
Important Links
| Description | Link |
|---|---|
| Official Notification | Click Here |
| અરજી કરવાની તારીખમાં વધારા બાબત Notification | Click Here |
| Apply Online | Click Here |
| Official Website | Click Here |
| 📢 Arattai Channel | Click Here |
| 🪀 WhatsApp Channel | Click Here |
| ➤ Telegram Channel | Click Here |
| 🚀 Facebook Page | Click Here |
📢 મહત્વની સૂચના
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચી લે અને અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરવું. છેલ્લી ઘડીએ સર્વર પર લોડ વધવાના કારણે મુશ્કેલી આવી શકે છે.
