સરકારી મુદ્રણાલય વડોદરા Apprentice ભરતી 2025

સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી

સંસ્થા સરકારી મુદ્રણાલય વડોદરા
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
કુલ જગ્યા 50
નોકરી સ્થાન વડોદરા, ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખ ચાલુ છે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીત ઓફલાઈન

જગ્યાઓ
ટ્રેડ અનોસૂચિત જાતિ અનોસૂચિત જનજાતિ બીન અનામત કુલ
ઓસેટ મશીન માઈન્ડર 02 01 12 15
બુક બાઈન્ડર 03 02 18 24
ડી.ટી.પી ઓપરેટર 00 00 02 02
ઓફ્સિ ઓપરેશન એક્ઝિક્યુટીવ (બેક ઓફ્સિ) 01 00 08 08

સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી શૈક્ષણિક લાયકાત
ટ્રેડ લાયકાત
ઓસેટ મશીન માઈન્ડર એસ.એસ.સી. પાસ (ધો. ૧૦ પાસ)
બુક બાઈન્ડર ધો. ૮ પાસ
ડી.ટી.પી ઓપરેટર આઈ.ટી.આઈ. (ડી.ટી.પી.)
ઓફ્સિ ઓપરેશન એક્ઝિક્યુટીવ (બેક ઓફ્સિ) એચ.એસ.સી (૧૨ પાસ)

સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી ઉંમર મર્યાદા
દરેક ટ્રેડ માટે વયમર્યાદા તારીખ.૧૭/૦૨/૨૦૨૫ના રોજ ૧૪ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં.


ઓક્સેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ હશે તેને ૧ વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.


સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી અરજી ફી
અરજી ફીની માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચી લેવું.


સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી પગાર ધોરણ
ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ તાલીમની મુદ્દત રહેશે તેમજ તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.


સરકારી મુદ્રણાલય વડોદરા ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજીયાત ૨જીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.


ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ.૧૭/૦૨/૨૦૨૫ સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા -૩૯૦૦૦૧ ને મળી રહે તે રીતે મોકલી આપવી.

ફોર્મ ભરવાની લિંક