SBI Recruitment 2024 । State Bank of India Recruitment 2024
- ભરતી સંસ્થાનું નામ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
- અરજી શરુઆતની તારીખ : 19 જુલાઈ 2024
- અરજી અંતની તારીખ : 08 ઓગસ્ટ 2024
- સત્તાવાર વેબસાઈટ : https://sbi.co.in
મહત્વની તારીખો
- 19 જુલાઈથી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ
- અરજી કરવાની છેલ્લી તારીખ 8મી ઓગસ્ટ 2024
વય મર્યાદા
- ન્યૂનતમ ઉંમર 25 વર્ષ જ્યારે મહત્તમ ઉંમર 50 વર્ષ
- ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ભારતીય સ્ટેટ બેંકની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ, બેંક દ્વારા ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે શિક્ષકોની લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ છે.
પસંદગી પ્રક્રિયા
- SBIની આધિકારિક જાહેરાતમાં આપેલ જાણકારી અનુસાર, પ્રસિદ્ધ બેંકની આ ભરતી માટે નીચેના નિયમો મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- ભરાયેલ ફોર્મમાંથી લાયકાત ધરાવતા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
- ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
- ઇન્ટરવ્યૂ તથા અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના તેમજ અનુભવના આધારે મેરીટ બનાવવામાં આવશે.
અરજી ફી
સામાન્ય અને EWS કેટેગરી માટે અરજી ફી રૂપિયા 750 રાખવામાં આવી છે. તેમજ SC, ST, OBC અને PWD કેટેગરી માટે કોઈપણ અરજી ફી રાખવામાં આવી નથી
SBI Bank Job માટે કેવી રીતે અરજી કરવી?
અરજી કરવા માટે ઉમેદવારોએ સૌથીપહેલા SBI બેંકની સત્તાવાર વેબસાઇટ વિઝીટ કરવાની રહેશે.
Imp Links
✓ | સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|---|
✓ | Official Website | Click Here |
✓ | Notification | Click Here |
✓ | Apply Online | Click Here |
✓ | Join WhatsApp | Click Here |
✓ | Telegram Group | Click Here |
✓ | નવી ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |