ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://gandhinagarmunicipal.com પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે
GMC MPHW and FHW Recruitment 2023 Overview
ભરતી બોર્ડનુ નામ ગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 19 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gandhinagarmunicipal.com
GMC MPHW and FHW Recruitment 2023 Important Date
આ ભરતી ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત કરવામાંઆવશે આ ભરતીની જાહેરાત 19 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 21 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023 છે.
GMC MPHW and FHW Recruitment 2023 Post Name
ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- હેલ્થ ઓફિસર
- ફિમેલ હેલ્થ વર્કર
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
- ફાર્માસીસ્ટ
- લેબ ટેક્નિશિયન
Required Document
ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
GMC MPHW and FHW Number of Post :
જાહેરાતમાં જણાવ્યા મુજબ GMCની આ ભરતી દ્વારા હેલ્થ ઓફિસરની કુલ 04, ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW ની 27, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW ની 30, ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા આમ કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
How to apply GMC MPHW and FHW Recruitment 2023
- સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
- હવે ojas ની સત્તાવાર વેબસાઈટ https://www.ojas.gujarat.gov.inવીજીટ કરો.
- આ વેબસાઈટ પર આપેલ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
- હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
- હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફી ની ચુકવણી કરો તેમજ ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
- આ રીતે તમારો અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
Imp Links
✓ સંપૂર્ણ માહિતી જુઓ અહીં ક્લિક કરો ✓ Official Website અહીં ક્લિક કરો ✓ Notification અહીં ક્લિક કરો ✓ Apply Online Click Here ✓ Join WhatsApp Click Here ✓ Telegram Group Click Here ✓ નવી ભરતીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
Imp Links
✓ | સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|---|
✓ | Official Website | અહીં ક્લિક કરો |
✓ | Notification | અહીં ક્લિક કરો |
✓ | Apply Online | Click Here |
✓ | Join WhatsApp | Click Here |
✓ | Telegram Group | Click Here |
✓ | નવી ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in
All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in