Recent Posts

રાજકોટ મહાનગર પાલિકામમાં (RMC) અલગ અલગ જગ્યા પર થઈ રહી છે ભરતી 2024 માટે ; જાણી લો પગાર અને ફોર્મ ભરવાની વિગતો

Monday 25 December 2023
Rajkot Municipal Corporation (RMC) Has Published An Advertisement For Below Mentioned Posts 2024. All Other Details Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee & How to Apply Are Given Below. Pleas Read All Information Carefully Before Applying 


Rajkot Municipal Corporation (RMC) Recruitment 2020

RMC Recruitment Posts 2024


Rmc bharti 2024 Rajkot:વિગત 
ભરતી સંસ્થા : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 2024)
પોસ્ટ્સના નામ : વિવિધ પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ : 219
જોબ લોકેશન : ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ : 10-01-2024
અરજી કરવાની રીત : ઓનલાઈન
શ્રેણી : સરકારી નોકરી

Rmc bharti 2024 rajkot પગાર ધોરણ

  • સીસ્ટમ એનાલીસ્ટ રૂ. 53,700/-
  • ગાર્ડન સુપરવાઈઝર રૂ. 51,000/-
  • વેટરનરી ઓફિસર રૂ. 53,700/-
  • ગાર્ડન આસીસ્ટન્ટ રૂ. 26,000/-
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) રૂ. 46,600/-
  • આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન રૂ. 26,000/-
  • જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર (ફીમેલ) રૂ. 26,000/-
  • ફાયર ઓપરેટર (પુરુષ) રૂ. 26,000/-
  • જુનિયર ક્લાર્ક રૂ. 26,000/-

પોસ્ટ કુલ જગ્યા લાયકાત અનુભવ પગાર ધોરણ વય મર્યાદા
સિસ્ટમ એનાલીસ્ટ 02 માન્ય યુનિવર્સીટીના બી.ઈ. (કોમ્પ્યુટર/આઈ.ટી.) અથવા બી.ટેક. (કોમ્પ્યુટર/આઈ.ટી) અથવા એમ.સી.એ. 05 વર્ષ SLDC, 02 વર્ષ સિસ્ટમ એનાલીસ્ટ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- તેમ બાદ નિયમ મુજબ પગાર 18 થી 35 વર્ષ
ગાર્ડન સુપરવાઈઝર 02 UGC/AICTE માન્ય યુનિવર્સીટી એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચરમાં સ્નાતક પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 51,000/- તેમ બાદ નિયમ મુજબ પગાર 18 થી 35 વર્ષ
વેટરનરી ઓફિસર 01 UGC/AICTE માન્ય યુનિવર્સીટીની બી.વી.એસ.સી.એન્ડ એ.એચ. (બેચરલ ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્દરી) 2 વર્ષ સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દિલ્હી માન્ય ઝુ/વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર/બ્રીડીંગ સેન્ટરના વેટરનરી ઓફિસર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- તેમ બાદ નિયમ મુજબ પગાર 18 થી 35 વર્ષ
ગાર્ડન આસીસ્ટન્ટ 12 UGC/AICTE માન્ય યુનિવર્સીટીની ડીપ્લોમાં / ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન હોર્ટીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન બોટની અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન

Rmc bharti 2024 rajkot પોસ્ટ જગ્યા 

પોસ્ટ ખાલી જગ્યાઓ
સીસ્ટમ એનાલીસ્ટ: 02
ગાર્ડન સુપરવાઈઝર: 02
વેટરનરી ઓફિસર: 01
ગાર્ડન આસીસ્ટન્ટ: 12
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી): 02
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન: 04
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ): 04
ફાયર ઓપરેટર (પુરૂષ): 64
જુનિયર ક્લાર્ક: 128
કુલ ખાલી જગ્યાઓ : 219 જગ્યાઓ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પરીક્ષા ફી

બિનઅનામત કેટેગરીના ઉમેદવારોને અરજી ફી રૂપિયા 500/- 
અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી રૂપિયા 250/-
આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે.

RMC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું ?

  1. આ માટે ઉમેદવારોએ https://www.rmc.gov.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. 
  2. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. 
  3. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.rmc.gov.in/ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની વેબસાઇટ જોતા રહેવું.

મહત્વની તારીખ:

અરજી કરવાની શરુઆત: 21-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ: 10-01-2024


Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Jobs by: Rajkot Municipal Corporation (RMC)

Post name:  Khatakiya Tapas Adhikari 

Total vacancies: 01

Age Limit: 18 to 34 Years

Education and Qualifications
(Read Official Notification for Educational Qualification And All Other details.)

Experience: No need

Salary : --

Application Start Date : 10/12/2023

Last Date : 20/12/2023

Application Fee :

Application Process: Interested candidates can fill online form through official website www.rmc.gov.in

Other required details: Selection Based Written Exam

Official Websitehttp://rmc.gov.in/

PSI, TALATI, GPSC, UPSC, TAT, TET, HTAT જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મટેરીઅલ આપનારું ગ્રુપ

 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો 👈


RMC Recruitment for Posts 2023

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો