Fast Grid

Recent Posts

DUD Recruitment 2024: શહેરી વિકાસ વિભાગમાં 760+ જગ્યાઓ પર સરકારી નોકરીનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 63,200 સુધી

Monday, 15 April 2024
DUD Recruitment 2024: શહેરી વિકાસ વિભાગમાં 760+ જગ્યાઓ પર સરકારી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

DUD Recruitment 2024 | Department of Urban Development Recruitment 2024

સંસ્થા : શહેરી વિકાસ વિભાગ
અરજી માધ્યમ : ઓફલાઇન
અરજી શરૂઆત તારીખ : 28 માર્ચ 2024
અરજી છેલ્લી તારીખ : 26 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટ : https://udd.delhi.gov.in/

જરૂરી તારીખો:

શહેરી વિકાસ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 28 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 28 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

શહેરી વિકાસ વિભાગ દ્વારા જુનિયર આસિસ્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

શહેરી વિકાસ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટની કુલ 760 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ:

શહેરી વિકાસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને ધારાધોરણ અનુસાર માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
લિવિંગ સર્ટિફિકેટ
માર્કશીટ
ડિગ્રી
જાતિનો દાખલો
તથા અન્ય જરૂરી પુરાવાઓ

વયમર્યાદા:

ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

શેક્ષણિક લાયકાત:

ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત 12 પાસ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

DUDની આ ભરતીમાં ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે મેરિટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

DUDની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024 છે તથા અરજી કરવાનું સરનામું – સહાયક પ્રોગ્રામર, શહેરી વિકાસ વિભાગ, સરકાર. દિલ્હીના એનસીટીનું, 9મું સ્તર, “સી” વિંગ, દિલ્હી સચિવાલય, આઈ.પી. એસ્ટેટ, નવી દિલ્હી – 110002 છે.

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
More InfoClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Get All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in