Pradhan Mantri Jan Dhan Yojana - 6 Benefit About This Scheme
ગરીબોને સરકારી યોજનાઓનો લાભ મળી શકે અને સરકારી સહાયના નાણાં લાભાર્થીને સીધા જ તેના બેન્ક એકાઉન્ટમાં મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવેલી. વર્ષ 2014 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો પ્રારંભ કરાયો હતો. અત્યાર સુધીમાં લગભગ 60 કરોડ થી વધુ એકાઉન્ટ આ યોનજના અંતર્ગત ખોલવામાં આવ્યા છે. જે આ યોજનાની એક મોટી સફળતા છે.
આ યોજનાની સફળતા માટેના કેટલાક કારણો જોઈએ તો એક સામાન્ય એકાઉન્ટ કરતા આ એકાઉન્ટમાં કેટલીક વિશેષ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેવી કે.
1. Rupey ATM કાર્ડ
2. જીરો બેલેન્સ એકાઉન્ટ
3. ફ્રી ઓનાલાઈ બેન્કિંગ સુવિધા
4. અકસ્માત વીમા કવચ
5. નો મિનિમમ ટ્રાન્જેક્શન લિમિટ
The scheme was started so that the poor could avail the benefits of government schemes and the government aid money could reach the beneficiaries directly into their bank accounts. The scheme was launched in 2014 by Prime Minister Narendra Modi. So far, more than 60 crore accounts have been opened under this scheme. Which is a great success of this scheme.
If you want some reasons for the success of this plan, some special features are made available in this account for free rather than a normal account. Such as.
1. Rupey ATM card
2. Zero balance account
3. Free online banking facility
4. Accident insurance cover
5. No minimum transaction limit
Pradhan Mantri Jan Dhan Yojana - 6 Benefit About This Scheme