Recent Posts

12th Pass Air Force Recruitment 2023: એરફોર્સ માં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક,પગાર ₹ 30,000

Monday 24 July 2023
Agnipath Military scheme India: Features, Advantages and Eligibility

Indian Air Force Has Published An Advertisement For Below Mentioned Posts 2023. All Other Details Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee & How to Apply Are Given Below. Pleas Read All Information Carefully Before Applying 

Indian Air Force (IAF) Recruitment 2023

jobs by: Indian Air Force

સંસ્થાનુંનામ ભારતીયવાયુસેના
અરજીકરવાનુંમાધ્યમ ઓનલાઈન
નોકરીનુંસ્થળ ભારત
નોટિફિકેશનનીતારીખ 11 જુલાઈ 2023
અરજીકરવાનીશરૂઆતનીતારીખ 27 જુલાઈ 2023
અરજીકરવાનીછેલ્લીતારીખ 17 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલવેબસાઈટનીલિંક https://agnipathvayu.cdac.
12th Pass Air Force Recruitment | HSC Pass Air Force Recruitment

મહત્વનીતારીખ:
 11 જુલાઈ 2023 ના રોજ એરફોર્સ દ્વારા દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનુંનામ:
ઈન્ડિયન એરફોર્સની આ ભરતીની સૂચનામાં જણાવ્યા મુજબ ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલખાલીજગ્યા:
ભારતીય વાયુ સેનાની આ ભરતીમાં કુલ 3500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:
ઈન્ડિયન એરફોર્સની આ ભરતી માં પસંદગી થયા બાદ તમને માસિક રૂપિયા 30,000 જેટલો પગાર ચુકવવામાં આવશે અને તમને જણાવી દઈએ કે આ પોસ્ટ પર તમને પગાર ની સાથે અન્ય ભથ્થાઓ પણ ચુકવવામાં આવશે.

લાયકાત:
ઈન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી જાણવા માટે એક વખત જાહેરાતને જરૂર વાંચી લેવી.

પસંદગીપ્રક્રિયા:
ભારતીય વાયુ સેનાની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

કમ્પ્યુટર આધારિત પરીક્ષા
લેખિત પરીક્ષા
શારીરિક કાર્ય ક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
પુરાવાઓની ચકાસણી
મેડિકલ ટેસ્ટ

અરજીકેવીરીતેકરવી ?
સૌ પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચકાશો.
હવે ભારતીય વાયુ સેનાની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ  https://agnipathvayu.cdac.in/AV/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો. ત્યાર બાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક details ભરો તથા જરૂરી દસ્તવેજો અપલોડ કરો.
હવે ઓનલાઈન ફીની ચુકવણી કરો.
હવે ઓનલાઇન ફોર્મની print કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
નોંધ: દોસ્તો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતી માં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
NotificationClick Here
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો