10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023, 1671 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022, 1671 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ


10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 17 ફેબ્રઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો...


10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022
> સંસ્થાનું નામ: ઇન્ટેલિજન્સ બ્યુરો
> પોસ્ટનું નામ: સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
> કુલ જગ્યાઓ: 1671
> અરજી પક્રિયા: ઓનલાઈન
> જોબ લોકેશન: ઇન્ડિયા
> ફોર્મની છેલ્લી તારીખ: 17 ફેબ્રુઆરી 2023
> ઓફિશિયલ વેબસાઈટ: www.mha.gov.in

પોસ્ટનું નામ અને કુલ જગ્યાઓ
✓ સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ: 1521
✓ MTS: 150

IB ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
• માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ અને વય મર્યાદા
✓ સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ: 27 વર્ષથી વધારે નહિ
✓ MTS: 18 થી 25 વર્ષ

IB MTS ભરતી અરજી ફી
✓ અન્ય તમામ ઉમેદવારો માટે: રૂ.450/-
✓ Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે: રૂ.500/-

IB ભરતી ઓનલાઈન ફોર્મ  કેવી રીતે ભરવું
  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ તારીખો
✓ શરૂઆતની તારીખ: 28/01/2023
✓ છેલ્લી તારીખ: 17/02/2023

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
✓ IB ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?
IB ભરતીની છેલ્લી તારીખ 17 ફેબ્રઆરી 2023 છે

✓ IB ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
IB ભરતીની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in છે

PSI, TALATI, GPSC, UPSC, TAT, TET, HTAT જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મટેરીઅલ આપનારું ગ્રુપ

 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો 👈


IB ACIO Technical Recruitment 2023

Imp Links



Post a Comment

Previous Post Next Post