Recent Posts

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી

Sunday 18 February 2024
Gujarat Secondary Service Selection Board (gsssb) Has Published An Advertisement For Below Mentioned Posts 2024. All Other Details Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee & How to Apply Are Given Below. Pleas Read All Information Carefully Before Applying 


GSSSB Clerk Recruitment 2024, Apply Online Link




🔹Jobs by: Gujarat Secondary Service Selection Board (gsssb)

🔹Post name: Various Posts

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 01 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/

જરૂરી તારીખો:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની નોટિફિકેશન 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 15 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 માર્ચ 2024 છે.


પોસ્ટનું નામ:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ / સબ ઓડિટર તથા હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષકના વર્ગ-3 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 266 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પેટા હિસાબનીશ / સબ ઓડિટરની 116 તથા હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષકની 150 જગ્યા ખાલી છે.


પગાર ધોરણ:

ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર ચુકવવામાં આવશે જેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પાંચ વર્ષ પછીનો પગાર
પેટા હિસાબનીશ / સબ ઓડિટર 26,000 25,500 થી 81,100 સુધી
હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક 49,600 39,900 થી 1,26,600 સુધી

વયમર્યાદા:

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
પાસપોર્ટ સાઈઝ ફોટો
લિવિંગ સર્ટિફિકેટ
માર્કશીટ
ડિગ્રી
જાતિનો દાખલો
તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

GSSSB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રથમ પરીક્ષા એટલે કે પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન પરીક્ષા પાસ કરવાની રહેશે.


GSSSB Recruitment 2024, Apply for Various posts

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Apply OnlineClick Here 
NotificationClick Here
Official WebsiteClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો