Fast Grid

Recent Posts

NHM Narmada Recruitment 2024 : ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024, અરજી કરવાની છેલ્લી તારીખ 08 જાન્યુઆરી 2024

Wednesday, 3 January 2024
જીલ્લા આરોગ્ય સોસાયટી, નર્મદા ( NHM ) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 08/01/2024

રાજપીપળા : NHM Narmada Recruitment 2024 : જીલ્લા આરોગ્ય સોસાયટી, નર્મદા દ્વારા વિવિધ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જોબ ઇચ્ચછૂક મિત્રો એ સતાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર વિવિધ પોસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | નેશનલ હેલ્થ મિશન પોસ્ટ ભરતી 2024 | NHM Narmada Recruitment 2024 | છેલ્લી તારીખ : ૦૮/૦૧/૨૦૨૪ NHM Narmada Recruitment 2024 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં નીચે જણાવેલ સંવર્ગની ખાલી જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. નેશનલ હેલ્થ મિશન ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ આરોગ્યસાથી પ્રવેશ મોડયુલની લિંક https://arogyasathi.gov.in તા.૩૦/૧૨/૨૩ (૧૨:૦૦ કલાકથી) તા.૦૮/૦૧/૨૪ (રાત્રીના ૧૧:૫૯) સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. દર્શાવેલ પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો https://arogyasathi gujarat gov.in પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ NHM Narmada ભરતીમાં ઉમેદવારોએ તા ૦૮/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.


Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official WebsiteClick Here 
NotificationClick Here
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો