Porbandar Municipal Corporation Recruitment 2025 : પોરબંદર મહાનગર પાલિકા દ્વારા ભરતી, પગાર 18,000/- સુધી
Porbandar Municipal Corporation Recruitment 2025 : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ સિવિલ ઇજનેર, મિકેનિકલ ઇજનેર, અને ઇલેક્ટ્રિકલ ઇજનેરની કુલ 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇન્ટરવ્યૂનું આયોજન 26 માર્ચ 2025 ના રોજ કરવામાં આવ્યું છે.
આ ભરતીમાં ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાની આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પ્રમાણે રૂ. 18,000/- નો પગાર ધોરણ છે. ઇન્ટરવ્યૂમાં હાજર થતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
સંસ્થા : પોરબંદર મહાનગરપાલિકા
પોસ્ટનું નામ : સિવિલ ઇજનેર, મિકેનિકલ ઇજનેર, ઇલેક્ટ્રિકલ ઇજનેર
કુલ જગ્યા : 12
નોકરી સ્થાન : પોરબંદર, ગુજરાત
ઇન્ટરવ્યૂ તારીખ : 26 માર્ચ 2025
ઇન્ટરવ્યૂ સમય : સવારે 11:00 કલાકે
અરજી કરવાની રીત : વોક-ઇન ઇન્ટરવ્યૂ
પગાર ધોરણ : ₹18,000/-
જગ્યાઓ
સિવિલ ઇજનેર - 6
મિકેનિકલ ઇજનેર - 2
ઇલેક્ટ્રિકલ ઇજનેર - 2
કુલ - 12
શૈક્ષણિક લાયકાત
સિવિલ ઇજનેર
B.E. (Civil)
ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.
મિકેનિકલ ઇજનેર
B.E. (Mechanical)
ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.
ઇલેક્ટ્રિકલ ઇજનેર
B.E. (Electrical)
ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.
ઉંમર મર્યાદા
ઉંમર મર્યાદા અંગેની માહિતી ઉલ્લેખિત નથી. વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
અરજી ફી અંગેની માહિતી ઉલ્લેખિત નથી. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.
પસંદગી પ્રક્રિયા
વોક-ઇન ઇન્ટરવ્યૂ
પગાર ધોરણ
સિવિલ ઇજનેર : ₹18,000/- માસિક
મિકેનિકલ ઇજનેર : ₹18,000/- માસિક
ઇલેક્ટ્રિકલ ઇજનેર : ₹18,000/- માસિક
ઇન્ટરવ્યૂ સ્થળ અને સમય
સ્થળ: પોરબંદર મહાનગરપાલિકા કચેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવન, રેલ્વે સ્ટેશન પાસે, SPV રોડ, પોરબંદર
તારીખ: 26 માર્ચ 2025
સમય: સવારે 11:00 કલાકે
જરૂરી શરતો
- ઇન્ટરવ્યૂ દરમિયાન સવારે 11:00 વાગ્યે પોરબંદર મહાનગરપાલિકા કચેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવન, રેલ્વે સ્ટેશન પાસે, SPV રોડ, પોરબંદર ખાતે હાજર રહેવું.
- બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્રો, શાળા ચોપડી, અને જન્મની તારીખનું પ્રમાણપત્ર/ડોક્યુમેન્ટ સાથે લાવવું.
- પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર ખાતે ઇન્ટરવ્યૂ દરમિયાન હાજર રહેવું જરૂરી છે, નહીં તો ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.
- સફળ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન નક્કી કરવામાં આવશે.
- ઇન્ટરવ્યૂ બાદ પસંદ થયેલ ઉમેદવારોને પોરબંદર મહાનગરપાલિકામાં આવેલ ઓફિસમાં જ હાજર થવું પડશે.
Imp Links
✓ | સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|---|
✓ | Official Website | Click Here |
✓ | Notification | Click Here |
✓ | Apply Online | Click Here |
✓ | Join WhatsApp | Click Here |
✓ | Telegram Group | Click Here |
✓ | નવી ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |