Gujarat Revenue Department Has Published An Advertisement For Revenue Talati Posts 2021

Revenue Talati is recruiting for 4200 posts 2021 

  
Revenuw Talati, Matter Of 4200 New Posts Regard News Report

ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા રાજ્યમાં તલાટીઓની ભરતી મામલે ચોંકાવનારો એવો  ખુલાસો થયો છે . જેમાં ગુજરાત મહેસુલી તલાટીઓની ભરતી સંદર્ભે વોટ્સએપ યુનિવર્સિટીમાં એક ઠરાવ વાયરલ થઇ રહ્યો છે . ખરેખર આ ફરતો થયેલો તલાટીની ભરતીના મામલાનો આ ઠરાવ સંપૂર્ણ રીતે ' બોગસ ' એટલે કે ખોટો છે


ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેંટ દ્વારા રેવન્યુ તલાટી માટે ભરતી
  • પોસ્ટ : રેવન્યુ તલાટી
  • જગ્યાઓ : 4,200
  • પરિપત્ર તારીખ : 25-08-2021

PSI, TALATI, GPSC, UPSC, TAT, TET, HTAT જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મટેરીઅલ આપનારું ગ્રુપ

 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો 👈


Jobs by: Gujarat Revenue Department

Post name: Revenue Talati

Total vacancies: 4200

Education and Qualifications: Read Official Notification for Educational Qualification And All Other details.