Table of Contents

એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત, સરકારી મુદ્રણાલાય, વડોદરા


એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.

દરેક ટ્રેડ માટે વયમર્યાદા તારીખ.૧૭/૦૨/૨૦૨૫ના રોજ ૧૪ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં.

પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ અને જરૂરી લાયકાતની વિગતો


1. 
ટ્રેડ : ઓફસેટ મશીન માઈન્ડર
જગ્યાઓ : 
  • અનુસૂચિત જાતિ - 2
  • અનુસૂચિત જનજાતિ - 1
  • બીન અનામત - 12
  • કુલ - 15
જરૂરી લાયકાત : એસ.એસ.સી. (10 પાસ)

2. 
ટ્રેડ : બુક બાઈન્ડર
જગ્યાઓ : 
  • અનુસૂચિત જાતિ - 3
  • અનુસૂચિત જનજાતિ - 2
  • બીન અનામત - 19
  • કુલ - 24
જરૂરી લાયકાત : ધોરણ 8 પાસ

3. 
ટ્રેડ : ડી.ટી.પી. ઓપરેટર
જગ્યાઓ : 
  • અનુસૂચિત જાતિ - 0
  • અનુસૂચિત જનજાતિ - 0
  • બીન અનામત - 2
  • કુલ - 2
જરૂરી લાયકાત : આઇ.ટી.આઇ. (ડી.ટી.પી.)

4. 
ટ્રેડ : ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટીવ (બેક ઓફિસ)
જગ્યાઓ : 
  • અનુસૂચિત જાતિ - 1
  • અનુસૂચિત જનજાતિ - 0
  • બીન અનામત - 8
  • કુલ - 9
જરૂરી લાયકાત : એચ.એસ.સી. (12 પાસ)

અન્ય જરૂરી સૂચનાઓ


• ઓક્સેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ હશે તેને ૧૧ વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.

• દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

• ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ.૧૭/૦૨/૨૦૨૫ સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા -૩૯૦૦૦૧ ને મળી રહે તે રીતે મોકલી આપવી.

• ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ તાલીમની મુદ્દત રહેશે તેમજ તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

વ્યવસ્થાપક.
(માહિતી-વડો-૧૧૮૮-૨૪-૨૫)
સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી વડોદરા.

Imp Links

✓સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
✓Official WebsiteClick Here 
✓NotificationClick Here
✓Apply OnlineClick Here
✓Join WhatsApp Click Here
✓Telegram GroupClick Here
✓નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો