શિક્ષણસહાયક ભરતી 2023
નવસારી જિલ્લામાં આવેલી આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અનુદાનિત નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિધાસહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ, નવસારી દ્વારા પત્ર ક્રમાંકઃ નં. મક/આવિ/ઉ.બુ. આશા/NOC/૨૦૨૩/૬૯૬થી ૦૦૧, તા. ૨૩-૦૧-૨૦૨૩ નં. મક/આવિ/ઉ.બુ.આશા/NOC/૨૦૨૩/૦૪થી ૭૦૯, તા. ૨૦-૦૧-૨૦૨૩, નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૪૦૦થી ૧૬૧૦/૨૦૨૩ તા. ૦૯/૦૨/૨૦૨૩ અને નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૬૨૯થી ૧૬૩૪/૨૦૨૩, તા. ૦૯-૦૨-૨૦૨૩થી ‘‘ના વાંધા પ્રમાણપત્ર’’ આપવામાં આવેલ છે, જે અન્વયે ગુજરાતી માધ્યમના વિધાસહાયકો /શિક્ષણસહાયકોની ભરતી કરવી છે.
શિક્ષણસહાયક ભરતી 2023
🔷સંસ્થાનું નામ:- નવસારી આશ્રમ શાળા
🔷પોસ્ટનું નામ:- વિધાસહાયક અને શિક્ષણ સહાયક
🔷કુલ જગ્યા:- 39
🔷છેલ્લી તારીખ:- 28/02/2023
🔷અરજી મોડ :-રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી
🔷 વેબ સાઈટ:-
પોસ્ટનું નામ:-
શિક્ષણ સહાયક ભરતી 2023
વિધાસહાયક અને શિક્ષણ સહાયક
શૈક્ષણિક લાયકાત:-
બી.એ, બી.એડ , બી.એસ.સી. બી.એડ , એમ.એ.બી.એડ, પી.ટી.સી
ઉંમર મર્યાદા:-
જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
પગાર:-
સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિધાસહાયકને રૂ. ૧૯,૯૫૦/- પ્રતિ માસ, ધો.-૯, ૧૦ના શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ તથા ધો. ૧૧, ૧૨ના શિક્ષણસહાયકને રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે.
આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી કરવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે.
મહત્વપૂર્ણ નોંધ :
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
અરજી મોકલવાનું સરનામું :
આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ની કચેરી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી-૩૯૬૪૪૫
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023
શિક્ષણસહાયક ભરતી 2023 , નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન.
Imp Links
👉 સંપૂર્ણ માહિતી જુઓ
➺ OFFICIAL WEBSITE