Recent Posts

Talati Syllabus | તલાટી અભ્યાસક્રમ, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી

Thursday 13 April 2023
તલાટી અભ્યાસક્રમ, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી

તલાટી અભ્યાસક્રમ: GPSSB Talati Syllabus | ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં તલાટી અભ્યાસક્રમ 2022 જોસુ તલાટી સિલેબસ pdf (Talati Syllabus ) અને તલાટી પગાર વિશે માહિતી આપેલ છે .તલાટી પરીક્ષા તારીખ 2022 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે.


તલાટી સિલેબસ

જોબ રિક્રુટમેન્ટ બોર્ડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી )
તલાટી પરીક્ષા તારીખ: નવી તારીખ જાહેર કરવામાં આવશે
જોબ સ્થાન: સમગ્ર ગુજરાત રાજ્યમાં
સત્તાવાર વેબસાઇટ: https://gpssb.gujarat.gov.in/

🔥 તલાટી પરીક્ષા કન્ફોર્મેશન ફોર્મ

⚡તલાટીની પરીક્ષા આપવા માગતા ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું ફરજિયાત છે. અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.

⤵️📄 તલાટી પરીક્ષા માટે કન્ફોર્મેશન માટે ઓનલાઈન ફોર્મ ભરવું ફરજીયાત છે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક ↙️


તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મઅહીં ક્લિક કરો

_________________
આપ સૌને વિનંતી છે કે દરેક વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચાડશો..


✤ GPSSB Talati Syllabus  ( તલાટી સિલેબસ 2022 ) 

  Talati 2022 Gujarat ( તલાટી સિલેબસ )
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)
➢ સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Talati Syllabus General Mathematics )

પરીક્ષાના કુલ ગુણ: 100
પરીક્ષાનો કુલ સમય: 60 મિનિટ (એક કલાક)

  • તલાટી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 
  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.

નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટ: https://gpssb.gujarat.gov.in/
તલાટી સિલેબસ: અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો


તલાટી ભરતી ની પરીક્ષા તારીખ શું છે?

નવી તારીખ જાહેર કરવામાં આવશે છે

તલાટી ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

તલાટી ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ છે

Govtjobnews.in here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site govtjobnews.in govtjobnews.in is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site govtjobnews.in for More Updates