⏩રાજ્ય :- દેશ નાં તમામ રાજ્ય
⏩ઉદ્દેશ :-પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ?
⏩લિંક નો પ્રકાર :-ઓનલાઈન
⏩છેલ્લી તારીખ :-31 માર્ચ 2023
⏩સતાવાર વેબસાઈટ :-https://www.incometax.gov.in/iec/foportal/
❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌
💥આધારની સાથે પોતાનો પૈન લીંક નહી કરવાના પરિણામ
આધારની સાથે પોતાનો પૈન લીંક નહી કરવાના પરિણામ
આપનો પૈન નિષ્ક્રિય થઇ જશે.
🛑આઈટીઆર ફાઈલ કરવું સંભવ નહી થાય.
🛑મોડા રિટર્નની પ્રોસેસ નહીં થઇ શકશે.
🛑મોડા રિટર્નને જારી કરી શકાશે નહીં.
🛑ત્રુટિપૂર્ણ રિટર્નની બાબતમાં વિલંબીત કાર્યવાહીને પૂરી કરી શકાશે નહીં.
🛑ઉંચા દરે કપાત કરવામાં આવશે.
🛑વધુ માહિતી માટે આવકવેરા નિયમ ૧૯૬૨ના નિયમ ૧૧૪એએએ જુઓ.
🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ ↪️https://www.incometax.gov.in/iec/foportal/ છે.
❌ 1)પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે કરવા માટે હમણાં કેટલો ચાર્જ ભરવો પડશે
➡️પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે હમણાં 1000/- રૂપિયા ભરવા પડશે.
❌2)શું હું ઘરે બૈઠા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક પ્રોસેસ કરી શકું ?
➡️હા તમે ઘરે બૈઠા માહિતીએપ દ્વારા બતાવે સ્ટેપ થી પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો.
❌3)પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?
➡️પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.
📲WhatsApp Group જોડાવા માટે :- ક્લિક કરો
📲 Instagram ID જોડાવા માટે:- અહીં ક્લિક કરો
આ પણ જુઓ : અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી તમામ નોકરીની જાહેરાત
Get All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in