Recent Posts

BHEL Recruitment 2023: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં વિવિધ જગ્યાઓ પર ભરતી

Saturday 21 October 2023
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા BHEL Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://bhel.com પર તમામ માહિતી આપવામાં આવેલ છે

BHEL Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ
પોસ્ટનું નામ સુપરવાઈઝર ટ્રેઈની
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારત
નોટિફિકેશનની તારીખ 18 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 25 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://bhel.com


BHEL Recruitment 2023 Important Date

આ ભરતી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અંતર્ગત કરવામાંઆવશે આ ભરતીની જાહેરાત 18 ઓક્ટોબર2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 25 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023 છે.

BHEL Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અંતર્ગત વિવિધ સુપરવાઈઝર ટ્રેઈની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

BHEL Recruitment 2023 Number of Post

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અંતર્ગતની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 75 છે. જગ્યા અનુસાર તથા જે સુપરવાઈઝર ટ્રેઈનીની 75 જગ્યા ખાલી જગ્યા તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

પોસ્ટનું નામ,, પગારધોરણ

સુપરવાઈઝર ટ્રેઈની : રૂપિયા 32,000 થી 1,00,000 સુધી

Required Document for Bhel Recruitment 2023

  1. પાસપોર્ટ સાઈઝ ફોટો
  2. સહી
  3. આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ
  4. છેલ્લી માર્કશીટ
  5. જાતિનો દાખલો
  6. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  7. અનુભવનું સર્ટિફિકેટ
  8. તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Selection Process

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.
  • કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ
  • ગ્રુપ ડિસ્કશન
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન

How to Apply Bhel Recruitment 2023 ?

સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
હવે રાજ્ય વીમા નિગમની સત્તાવાર વેબસાઈટ  https://bhel.com વીજીટ કરો.
આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ફી ની ચુકવણી કરો તેમજ ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
આ રીતે તમારો અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.


Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

 All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in