India Post GDS Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
India Post GDS Recruitment 2024
સંસ્થાનું નામ : ભારતીય ટપાલ વિભાગ (Indian Post )
પોસ્ટનું નામ : ગ્રામીણ ડાક સેવક ( GDS )
કુલ જગ્યાઓ : 44228
અરજી મોડ : ઓનલાઈન
છેલ્લી તારીખ : 05/08/2024
અધિકૃત વેબસાઇટ : https://indiapostgdsonline.gov.in/
India Post GDS Bharti 2024
ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક ( GDS ) પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી Indian Post પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
આ માટે ઉમેદવારોએ પરથી તારીખ 05/08/2024 દરમિયાન ઓનhttps://indiapostgdsonline.gov.in/-લાઈન અરજી કરવાની રહેશે. આ Indian Post GDS Bharti 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 05-08-2024 છે.
ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
- India Post Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ ભારતીય ટપાલ વિભાગ અધિકૃત વેબસાઇટની એટલે કે https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો
- Registration વિકલ્પ પર ક્લિક કરો.
- પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
- માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
- ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

India Post GDS Recruitment 2024 મહત્વની તારીખો
ફોર્મ ની છેલ્લી તારીખ ઓગસ્ટ 05, 2024
Imp Links
✓ | સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|---|
✓ | Official Website | Click Here |
✓ | Notification | Click Here |
✓ | Apply Online | Click Here |
✓ | Join WhatsApp | Click Here |
✓ | Telegram Group | Click Here |
✓ | નવી ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |