Recent Posts

IBPS Recruitment 2023: દેશની અલગ અલગ બેંકોમાં 8500+ જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી

Tuesday 20 June 2023

IBPS Recruitment 2023: દેશની અલગ અલગ બેંકોમાં 8500+ જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી


IBPS Recruitment 2023: દેશની અલગ અલગ બેંકોમાં 8500+ જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.





IBPS Recruitment 2023

સંસ્થાનું નામઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.ibps.in/

WhatsApp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો

પોસ્ટનું નામ:

  • ઓફિસ આસિસ્ટન્ટ
  • ઓફિસર સ્કેલ-1
  • જનરલ બેન્કિંગ ઓફિસર
  • આઇટી ઓફિસર
  • સી.એ ઓફિસર
  • લૉ ઓફિસર
  • ટ્રેઝરી મેનેજર
  • માર્કેટિંગ ઓફિસર
  • એગ્રિકલચર ઓફિસર
  • ઓફિસર સ્કેલ- III

કુલ ખાલી જગ્યા:

આઇબીપીએસ બોર્ડ ની આ ભરતીમાં કુલ જગ્યા 8594 છે. જેમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.


પોસ્ટનું નામખાલી જગ્યા
ઓફિસ આસિસ્ટન્ટ5538
ઓફિસર સ્કેલ-12485
જનરલ બેન્કિંગ ઓફિસર315
આઇટી ઓફિસર68
સી.એ ઓફિસર21
લૉ ઓફિસર24
ટ્રેઝરી મેનેજર08
માર્કેટિંગ ઓફિસર03
એગ્રિકલચર ઓફિસર59
ઓફિસર સ્કેલ- III73
કુલ ખાલી જગ્યા8594

લાયકાત:

મિત્રો, IBPSની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.


પસંદગી પ્રક્રિયા:

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • પ્રિલિમિનરી ટેસ્ટ
  • મેઈન એક્ષામ
  • ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ પર જાઓ તથા તેના ઉપર Notification સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો


મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ :01 જૂન 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 01 જૂન 2023 છે.


👉આ પણ જુઓ : અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી તમામ નોકરીની જાહેરાત.

Get All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in




Govtjobnews.in here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site govtjobnews.in govtjobnews.in is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site govtjobnews.in for More Updates.