Fast Grid

Recent Posts

SSC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન JHT, JT, SHT જગ્યાઓ પર ભરતી

Monday, 12 August 2024
Staff Selection Commission (SSC) Has Published An Advertisement For Below Mentioned Posts 2024. All Other Details Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee & How to Apply Are Given Below. Pleas Read All Information Carefully Before Applying 


SSC ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશન JHT, JT, SHT જગ્યાઓ પર ભરતી


SSC JHT Recruitment 2024

સંસ્થાનું નામ : સ્ટાફ સિલેક્શન કમિશ(SSC)
પોસ્ટ નામ : જુનિયર હિન્દી ટ્રાન્સલેટર (JHT), જુનિયર ટ્રાન્સલેટર (JT), અને સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT)
કુલ ખાલી જગ્યા : 312
અરજી માધ્યમ : ઓનલાઈન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 02/08/2024

પોસ્ટનુ નામ

જુનિયર હિન્દી ટ્રાન્સલેટર (JHT)
જુનિયર ટ્રાન્સલેટર (JT)
સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT)
કેટેગરી પ્રમાણે ખાલી જગ્યા
કુલ ખાલી જગ્યા : 312

કેટેગરી ખાલી જગ્યાઓ

SC 38
ST 14
OBC 72
EWS 26
UR 157

શૈક્ષણિક લાયકાત 

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ
જે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ભાષામાં માસ્ટર ડિગ્રી છે.

પગાર ધોરણ

જુનિયર હિન્દી ટ્રાન્સલેટર (JHT), Level-6 (35,400/- થી 1,12,400/-)
જુનિયર ટ્રાન્સલેટર (JT), Level-6 (35,400/- થી 1,12,400/-)
સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT) Level-7 (44,900/- થી 1,42,400/-)

વય મર્યાદા

ટ્રાન્સલેટર માટે ફોર્મ ભરનારની ઉંમર 18 થી 30 વર્ષ હોવી જરૂરી છે. અને વય મર્યાદા 1 ઓગસ્ટ 2024 થી ગણવામાં આવશે. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટ સરકારના નિયમો મુજબ છે.

પસંદગી પ્રક્રિયા 

લેખિત પરીક્ષા (ટાયર-1)
વિષયલક્ષી લેખિત પરીક્ષા (ટાયર-2)
દસ્તાવેજ ચકાસણી (DV)
તબીબી પરીક્ષા (ME)

અરજી ફી

જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 100/-
SC, ST, PWD કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી કેવી રીતે કરવી?

સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લો
હોમ પેજ પર “Apply” બટન પર ક્લિક કરો
પછી ફરીથી SSC JHT પરીક્ષા 2024 ની સામેના Apply બટન પર ક્લિક કરો .
જો તમે પહેલાથી જ રજીસ્ટર છો, તો તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરો નહિતર પહેલા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
પછી લોગિન કરો અને SSC JHT 2024 ઓનલાઈન ફોર્મ સબમિટ કરો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરુઆતની તારીખ 02/06/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 25/08/2024

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Get All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in