SPMCIL Recruitment: શું આપ પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં વિવિધ પદો પર ભરતી ની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં વિવિધ પદો પર ભરતી
સ્થાનું નામ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
✓ અરજી કરવાનું માધ્યમ : ઓનલાઈન
✓ નોકરીનું સ્થળ : ભારત
✓ નોટિફિકેશનની તારીખ : 19 ઓક્ટોબર 2023
✓ ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 19 ઓક્ટોબર 2023
✓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 18 નવેમ્બર 2023
✓ ઓફિશ્યિલ વેબસાઈટની લિંક : https://www.spmcil.com/
પોસ્ટનું નામ
- સુપરવાઈઝર
- આર્ટિસ્ટ
- સેક્રેટરિયલ આસિસ્ટન્ટ
- જુનિયર ટેક્નિશિયન
- કુલ ખાલી જગ્યાઓ
- સુપરવાઈઝર – 03
- આર્ટિસ્ટ – 01
- સેક્રેટરિયલ આ સિસ્ટન્ટ – 01
- જુનિયર ટેક્નિશિયન – 112
પગાર ધોરણ
- સુપરવાઈઝર RS 27,600 થી 95,190 સુધી
- આર્ટિસ્ટ RS 23,190 થી 85,570 સુધી
- સેક્રેટરિયલ આસિસ્ટન્ટ RS 23,190 થી 85,570 સુધી
- જુનિયર ટેક્નિશિયન RS 18,780 થી 67,390 સુધી
લાયકાત
મિત્રો SPMCIL આ ભરતી માં પોસ્ટ મુજબ શેક્ષણિક લાયકાત તથા અન્ય બીજી લાયકાત અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી તમે નૉફિફિકેશન માં જોઈ શકો છો.પસંદગીની પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ દ્વારા
- તથા અન્ય
વય મર્યાદા
મિત્રો SPMCIL ની આ ભરતી માં નીચે આપેલા કોષ્ટક થી ઉપર તમારી વયમર્યાદા ન હોવી જોઈએ અને ઓછા માં ઓછી 18 વર્ષ હોવી જોઈએ- સુપરવાઈઝર 30 વર્ષ
- આર્ટિસ્ટ 28 વર્ષ
- સેક્રેટરિયલ આસિસ્ટન્ટ 25 વર્ષ
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/ ચૂંટણી કાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ
- તથા અન્ય
મહત્વની તારીખો
- નોટિફિકેશનની તારીખ 19 ઓક્ટોબર 2023
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 19 ઓક્ટોબર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023
Imp Links
✓ સંપૂર્ણ માહિતી જુઓ અહીં ક્લિક કરો ✓ Official Website અહીં ક્લિક કરો ✓ Notification અહીં ક્લિક કરો ✓ Apply Online Click Here ✓ Join WhatsApp Click Here ✓ Telegram Group Click Here ✓ નવી ભરતીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
✓ | સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|---|
✓ | Official Website | અહીં ક્લિક કરો |
✓ | Notification | અહીં ક્લિક કરો |
✓ | Apply Online | Click Here |
✓ | Join WhatsApp | Click Here |
✓ | Telegram Group | Click Here |
✓ | નવી ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |