Recent Posts

How to use Google Assistant - Driving mode ઉપયોગ કેવી રીતે કરવો | How do I turn on driving mode in Google assistant in gujarati

Monday 27 November 2023
Google assistant driving mode પહેલા માત્ર અમેરીકાના લોકો વાપરી શકતા હતા હવે ભારતીય લોકો પણ તેનો લાભ લઈ શકે છે. તેના માટે સૌથી પહેલા Google assistant driving mode ને જાણવું જરૂરી છે

Google-assistant-driving-mode-in-gujarati


Google assistant નું નામ તો તમે સાંભળ્યું હશે. આજના યુગમાં કોણ Android ફોનનો ઉપયોગ નથી કરતા? હવે Android ફોનનો ઉપયોગ કરવો બહુ સહેલો છે ત્યારે નાના બાળકો પણ ફોન શીખવાડવાની જરૂર નથી પડતી. જયારે ફોન વાપરતા હોઈ નાના બાળક લખતા નથી આવડતું પણ તે બોલીને કોઈ પણ વસ્ત્તું serach કરી લે છે એટલો સહેલો છે
ગૂગલ assistant  એટલે શું ? તે કેવી રીતે ચાલુ કરવું આ તમામ માહિતી તમને અહીં પ્રાપ્ત થશે.


Google Assistant એટલે શું ? 

Google assistant બોલવાથીથી કામ કરે છે. જેના માટે તેને google ને બનાવ્યું છે. તે Artificial Intelligence થી કામ કરે છે જેમ તમે બોલ છો તેમ અવાજથી કામ કરે છે. તેના માટે તમારે mobile ને અડવાની જરૂર નહિ પડે.

Google assistant ને ચાલુ કરવા માટે “ગૂગલ ઓકે “ હાય ગૂગલ “ બોલવું એટલે તે તમારા mobile માં ચાલુ થઈ જશે.

ગૂગલ assistant ની પાસે પોતાના જોડે અવાજ નિયંત્રક છે. તમે તેનો ઉપયોગ લખાણ અને અવાજથી કરી શકો છો. તમે ગૂગલને બોલીને કોઈ પ્રશ્ન પૂછીને જવાબ જાણી શકો છો જો એનો જવાબ ફોનમાં નહીં હોય તો તે internet થી Search 🔎 કરીને થોડી જ વારમાં તમારી સામે જવાબ આપશે.

ગૂગલ આસિસ્ટન્ટ(google assistant) શું ઉપયોગ આવે છે?

  1. ગૂગલ આસિસ્ટન્ટની સહાયથી, તમે ફોનમાં ટેક્સ્ટ ટાઇપ કર્યા વિના ફોનમાં કંઈ પણ કરી શકો છો, તમે બોલવાથી  ફોનનું તમામ કાર્ય કરી શકો છો. એના માટે પહેલા તમારે ગૂગલ assistant ને ખોલવા માટે “ગૂગલ ઓકે “ બોલવું એનાથી જો ના ખુલે તો તમારે mobile હોમ બટનને દબાવી રાખવું તો google assistant ખુલી જશે.
  2. જો તમારા મોબાઇલમાં ઘણી બધી એપ્લિકેશનો છે અને તમને શોધવામાં કઈ ખોલવા માટે સમય લાગે છે તો તે બોલાવથી ઝડપથી કામ થશે.
  3. તમારી ભાષામાં વાત કરી શકો છો.
  4. તમારી ભાષામાં સમાચાર જોઈ શકો છો.
  5. મ્યુઝિક કે વીડિઓ બોલવાથી ઝડપી ખોલી શકો છો.
  6. કોઈ પણ એપને ખોલી શકો છો
  7. તમારે mobile માં કોઈ સેટિંગ બદલવા માટે બોલવાથી જ કામ શકો છો.
  8. કોઈ સમય સેટ કરો છો ત્યારે તે તમને રીમાઇન્ડર આપશે. જેમ કે કોઈએ સમય પહેલાં પૈસા ચૂકવવાના હોય  છે અને તમને યાદ રાખવાની જરૂર નથી google ને બોલીને આપી દો તો google જ તમને યાદ કરાવશે.
  • એલારામ સેટ કરી દો
  • કોઈ msg બોલીને લખી શકો
  • નામ કહો અને ફોન લાગશે
  • બોલવાથી ઘણા કામ સહેલા થયી જશે

મારા ફોનમાં ગૂગલ assistant  છે કે નથી ?

મારા ફોન મા google assistant છે કે નથી તેને જોવા માટે પહેલા તમારે ગૂગલ ઓકે બોલવું પડશે જો એ બોલવાથીના ખોલે તો mobile નું હોમ બટનને થોડો સમય દબાવી રાખવું પડશે ત્યારે તમારી સામે google assistant એપ ખુલી જશે.

મોબાઇલમાં ગૂગલ આસિસ્ટન્ટ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી ?

તમારા મોબાઇલને ચકાસી જુઓ, જો ગૂગલ આસિસ્ટન્ટ મારા મોબાઇલમાં ખુલતી નથી તો તમારો ફોન જૂનો હશે. અત્યારે જે નવા ફોન આવ્યા છે તેમાં google assistant જોડે આવે છે તેને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી પડતી હવે તમારી જોડે જુનો ફોન છે તો તેને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ અનુસરો.
  • પહેલે mobile ખોલીને Google Play Store ખોલવો પડશે
  • તેના ઉપર search જોવો મળશે તેમાં તમારે google assistant લખવું
  • તમારી સામે ગૂગલ આસિસ્ટન્ટ જોવા મળશે તેને તમારા mobile મા install કરવું પડશે 

Google assistant ભાષા કેવી રીતે બદલવી ?

  • ગૂગલ આસિસ્ટન્ટ પહેલા ખોલીને ગૂગલ ઓકે કરવુ અથવા mobile ને હોમ બટન થોડી વાર દબાવી રાખો
  • જયારે google assistant ખોલે તો કઈ બોલવું નહિ તો તમારી સામે ફોટો જોવા મળશે તેના પર click કરતાં તમારી સામે લેગ્વેંજ જોવા મળશે
  • પહેલા ઈંગ્લીશ ભાષા હશે તેને પર click કરવા થી ભાષા બદલી અને ઉમેરી શકશો

Google Assistant  Driving Mode in  gujarati

Driving mode થી ખબર પડે છે કે જયારે driving કરતી વખતે ઉપયોગી કોઈ વસ્તુ છે અને મનમાં ઘણા પ્રશ્ન પણ આવતા હશે કે તે શું હશે અને અમારે શું કામ આવશે ? તો તમને બતાવીએ કે driving કરતી વખત કોઈનો ફોન આવે યા કોઈ msg આવે તો જોખમ હોઈ છે એવા સમયમાં તમે driving mode ઓન કરી લો. જ્યારે ફોનને કાપવો કે ઉપાડવો તે અવાજના માધ્યમથી તમે કમાન્ડ આપી શકો છો અને msg ને જવાબ આપી શકો છો

ગૂગલ ડ્રાઇવિંગ મોડ શું છે?

તમારે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ જોવાની જરૂર રહેશે નહીં, તમે આવેલા મેસેજ વાંચી શકો છો, તમે ફોન પણ કરી શકો છો અથવા ફોન ઉપાડી / કાપી શકો છો, જાણો કેવી રીતે?
  • જયારે google મેપમાં કોઈ જગ્યા નું serach કરીને આગળ નીકડી જયીયે તો google asssitant અવાજથી તમેને કહે છે.
  • Google drive mode પહેલા અમરીકા માટે હતો પણ તે ઇન્ડિયા પણ આવી ગયું છે હવે તેનો ઉપયોગ કરી શકો છો
  • google driving mode કરવાથી તમારે driving કરતી વખતે ફોન જોવાની જરૂર નહિ પડે

driving mode નો ઉપયોગ કોણ કરી શકશે ?

driving mode નો ઉપયોગ નવા વર્ઝનના મોબાઈલ હશે તે તેનો ઉપયોગ કરી શકાશે. અને 9.0 ver ના ઉપરના ver ના ફોનમાં અને 4 gb રેમ હોવી જરૂરી છે તો તેનો લાભ લઈ શકશે 9.0 ver ના નીચેના ફોને મા driving mode જોવો નહિ મળે.

Google assistant driving mode ચાલુ કેવી રીતે કરશો?

driving mode ને ચાલુ કરવા માટે તમારે setting ને ઓપન કરવું પડશે તેમાં google જોવો મળશે. તેને click કરો તો account ની નીચેની સાઈડ account service દેખાય છે તેના પર click કરો તેમાં છેલ્લે serach અને voice પર click કરી દો પછી એક બોક્સ આવશે તેમાં notifications પર click કરી દો અને assistant driving mode પર ક્લિક કરી લો.


DRIVING-MODE-ON

setting-google-account service-search assistant and voice-notifications-on driving mode

google assistant google ઓકે અને હોમ બટન પર થોડો સમય દબાવવા થી થોડો રાહ જોવા થી એક ફોટો દેખા છે એના પર click કરી દેવી નીચે ની સાઈડ transport પર click કરી ને ચાલુ કરી દો.