Government Printing Press Vadodara Apprentice Recruitment 2025 | ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા એપ્રેન્ટીસ ભરતી
September 09, 2025
Table of Contents
Government Printing Press Vadodara Apprentice Recruitment 2025 – Various Trades
📢 Government Printing Press and Stationery Department, Vadodara દ્વારા Apprenticeship Act, 1961 હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરખબર કરવામાં આવી છે. પાત્ર ઉમેદવારો 23 સપ્ટેમ્બર 2025 સુધી અરજી કરી શકે છે. આ તક ખાસ કરીને ITI અને અન્ય ટ્રેડમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉત્તમ છે.