GSSSB તલાટી ભરતી 2025 | Talati Bharti Notification, Apply Online @OJAS

GSSSB તલાટી ભરતી 2025 | Talati Bharti Notification & Apply Online

GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા તલાટી કમ મંત્રી પોસ્ટ માટે નવી ભરતીની જાહેરાત 2025 માં બહાર પડી છે. જે ઉમેદવારો ગુજરાત સરકારની નોકરી મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સોનેરી તક છે.

📢 મુખ્ય હાઇલાઇટ્સ:

  • પોસ્ટ નામ: તલાટી કમ મંત્રી
  • વિભાગ: ગ્રામ વિકાસ વિભાગ
  • મંડળ: GSSSB
  • કુલ જગ્યાઓ: અપેક્ષિત 4000+
  • લાયકાત: 12 પાસ
  • અરજી શરુ: જુલાઈ 2025 (અંદાજિત)

📄 Notification, Apply Link & WhatsApp Group

વિગત લિંક
Notification PDF અહીં ક્લિક કરો
Online Apply (OJAS) અરજી કરો
Official Website gsssb.gujarat.gov.in
WhatsApp Group Join અહીંથી જોડાઓ

📌 લાયકાત અને ઉંમર મર્યાદા

  • લાયકાત: 12 પાસ અને કોમ્પ્યુટર જ્ઞાન આવશ્યક
  • ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ (સરકારી નિયમ મુજબ છૂટછાટ લાગુ)

💰 પગાર ધોરણ

તલાટી કમ મંત્રી માટે રૂ. 19,950/- માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.

📆 મહત્વપૂર્ણ તારીખો

  • જાહેરાત તારીખ: જૂન 2025 (અંદાજિત)
  • અરજી શરૂ: જુલાઈ 2025
  • છેલ્લી તારીખ: ઑગસ્ટ 2025
  • પરીક્ષા તારીખ: નવેમ્બર 2025

📚 તૈયારી કેવી રીતે કરશો?

GSSSB તલાટી ભરતી માટે તૈયારી કરવા માટે જૂના પ્રશ્નપત્રો, સિલેબસ અને મૉક ટેસ્ટનો અભ્યાસ કરો. ખાસ કરીને ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને કોમ્પ્યુટર પર ધ્યાન આપો.

🔗 ઉપયોગી લિંક્સ

સૂચના: નીચે આપેલા બટન દ્વારા સીધી અરજી કરો અથવા WhatsApp ગ્રૂપમાં જોડાઓ અને નવી અપડેટ મેળવો.

📥 Apply Now  📲 Join WhatsApp no Group