Fast Grid

Recent Posts

mygov Group Poll / Vote Your Favourite Tableau 2024

Saturday, 27 January 2024

mygov Group Poll / Vote Your Favourite Tableau 2024


The entire nation has witnessed the 75th Republic Day Parade, showcasing the country's strength, culture and diversity. You are invited to vote for your Favourite Tableau from States, Central Government Ministries and Marching contingents to select the best amongst the popular choice categories. This is in addition to the selection of the best Marching Contingent and Tableau by the Expert Committee of the Ministry of Defence. Watch the Republic Day Parade and vote for your Favourite Marching Contingent and Tableau!

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !
ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર  વિજેતા બનાવો...
26મી જાન્યુઆરી, 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.  
મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ"ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ ! 
આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના  ટેબ્લોને  વિજેતા બનાવવામાં સહયોગ આપો.  
પ્રજાસત્તાક દિની શુભેચ્છાઓ સહ આભાર.  


આ રીતે કરી શકો છો આપ વોટિંગ : 

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં  ટીક કરો.
નીચે લીલા બટનમાં Log in to Participate છે  દબાવો 
ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે. 

જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો : 


SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899
વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સાંજે  ૧૯-૦૦કલાક સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને  વિજેતા બનાવો