Table of Contents
About This App
✓ App Name : TATA Neu
✓ Apk Size : 48 mb
✓ Developer : TATA Digital Private limited
✓ Use For : One place for everything you need. Get gadgets, appliances, groceries, fashion, food, travel, fitness & finance. Pay all your bills, apply for quick loans & get EMIs too!
✓ Reting : 3+
✓ Total Downloads : 5 Cr+ 
✓ Download Link : Click Here
Tata Neu Application
Tata Neu એપની વિશેષતાઓ
- તમે BigBasket પરથી કરિયાણું મંગાવી શકો છો.
- તમે Chroma પરથી ઈલેક્ટ્રોનિક સામાન મંગાવી શકો છો.
- 1mg થી દવા મંગાવી શકો છો.
- Qmin પર ખોરાકનો ઓર્ડર આપી શકો છો.
- એર એશિયા પર ફ્લાઈટ્સ બુક કરી શકો છો.
- IHCL હોટલમાં રહેવા માટે રૂમ બુક કરી શકો છો.
- Tata CLiQ અને Westside સાથે તમારા કપડાને સ્ટાઇલ કરી શકો છો.
- ટાટા પે ફીચર દ્વારા, તમે સ્કેન કરીને, પૈસા ટ્રાન્સફર કરીને અને બિલ ઓનલાઈન ચૂકવી શકો છો.
- Tata Neu એપ્લિકેશન લોનની સુવિધા પણ પૂરી પાડે છે.
Tata Neu એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
- Tata Neu એપ ડાઉનલોડ કરવા માટે, તમારા સ્માર્ટ ફોનમાં પ્લે સ્ટોર ખોલો.
- તે પછી પ્લે સ્ટોરના ‘સર્ચ બાર’ માં Tata Neu ટાઈપ કરો અને એન્ટર કરો!
- તે પછી તમને ત્યાં ‘Tata Neu’ એપ દેખાશે!
- ત્યાં ‘Install’ બટન પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરવાનું રહેશે.
🆕 TATA ન્યુ એપની આજની TOP ડીસ્કાઉન્ટ ઓફર...🛍️🔥
💻 લેપટોપ
📱 મોબાઈલ
📺 LED TV
🥤 ફ્રીઝ
👔 કપડા
🏏 સ્પોર્ટ્સ કીટ
✨ ઘરેણા
⌚ સ્માર્ટવોચ
🎧 હેડફોન
આ ભારતીય એપ્લિકેશન માં અત્યારે ભરકમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અત્યારે જ ડાઉનલોડ કરો.
Tata Neu એપ ડાઉનલોડ કરવાની લિંક
આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો