Recent Posts

Kamdhenu University Gandhinagar Recruitment | કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ભરતી 2024

Friday 24 May 2024

Kamdhenu University Gandhinagar Recruitment | કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ભરતી 2024

સંસ્થા : કામધેનુ યુનિવર્સીટી
પોસ્ટ : વિવિધ
કુલ જગ્યા : 64
અરજી પ્રકાર : ઓનલાઇન
નોકરી સ્થળ : ગાંધીનગર
અરજી છેલ્લી તારીખ : 25 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટ  : https://www.kamdhenuuni.edu.in/


પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પોસ્ટના નામ આ મુજબ છે.
  • કુલસચિવ 01
  • મદદનીશ કુલસચિવ 03
  • પશુચિકિત્સા અધિકાર 16
  • સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ 12
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ 04
  • લેબોરેટરી ટેક્નિશિયન 12
  • એક્સરે ટેક્નિશિયન 02
  • પશુ નિરીક્ષક 03
  • જુનિયર ક્લાર્કના 11
  • કુલ ખાલી જગ્યા 64

શૈક્ષણિક લાયકાત

કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ રહેશે વધારે માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

કામધેનુ યુનિવર્સિટીમાં તમારું પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના નિયમ શરત અનુસાર મહિને પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
  • કુલસચિવ રૂપિયા 78,800 થી 2,09,200 સુધી
  • મદદનીશ કુલસચિવ રૂપિયા 56,100 થી 1,77,500 સુધી
  • પશુચિકિત્સા અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400 સુધી
  • સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ રૂપિયા 39,900 થી 1,26,600 સુધી
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ રૂપિયા 39,900 થી 1,26,600 સુધી
  • લેબોરેટરી ટેક્નિશિયન રૂપિયા 29,200 થી 92,300 સુધી
  • એક્સરે ટેક્નિશિયન રૂપિયા 29,200 થી 92,300 સુધી
  • પશુધન નિરીક્ષક રૂપિયા 25,500 થી 81,100 સુધી
  • જુનિયર ક્લાર્ક રૂપિયા 19,900 થી 63,200 સુધી

ઉંમર મર્યાદા 

કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે તમારી ઉંમર મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ હોવી જોઈએ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માટે જરૂર ડોક્યુમેન્ટ તૈયાર રાખો
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો
  • અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

કામધેનુ યુનિવર્સિટીમાં ઉમેદવારોની પસંદગી MCQ પરીક્ષા લેવામાં આવશે તથા ઇન્ટરવ્યૂ દ્વારા પણ કરવામાં આવશે.

How to apply online અરજી કઈ રીતે કરવાની?

યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.kamdhenuuni.edu.in અરજી કરવાની રહેશે. જેમાં તમારી જરૂરી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ 15 માર્ચ 2024 
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2024

કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ભરતી ની સત્તાવાર જાહેરાત 13 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જેના ફોર્મ ભરવાના 15 માર્ચથી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 છે.


Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Get All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in