Table of Contents

બારડોલી જનરલ હોસ્પિટલ ભરતી 2024 : સરકારી હોસ્પિટલ સુરતમાં National Health Mission અંતર્ગત ઓક્સિજન ઓપરેટરની જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી જુઓ...


બારડોલી જનરલ હોસ્પિટલ ભરતી 2024

સંસ્થાનું નામ : સરકારી હોસ્પિટલ
પોસ્ટનું નામ : ઓક્સિજન ઓપરેટર
છેલ્લી તારીખ : 31/08/2024
ઑફિશિયલ વેબસાઇટ : https://arogyasathi.gujarat.gov.in

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

બારડોલી જનરલ હોસ્પિટલ ભરતી સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

અરજીની છેલ્લી તારીખ : 31/08/2024

Imp Links

✓સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
✓Official Websiteઅહીં ક્લિક કરો
✓Notification અહીં ક્લિક કરો
✓Apply OnlineClick Here
✓Join WhatsApp Click Here
✓Telegram GroupClick Here
✓નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Get All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in

🔝 Join Telegram: http://gg.gg/Govtjobnews-in