Table of Contents

Anganwadi Bharti Gujarat 2025: 9000+ જગ્યાઓ માટે મોટી ભરતી

ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 પાસ માટે આ ભરતી એક ઉત્તમ તક છે. કુલ 9000+ જગ્યાઓ માટે અરજી ઓનલાઇન પ્રક્રિયાના માધ્યમથી સ્વીકારવામાં આવશે.

ગુજરાત આંગણવાડી 9000+ જગ્યાઓની ભરતી 2025

🔹 મુખ્ય વિગતો

પોસ્ટનું નામ આંગણવાડી કાર્યકર અને તેડાગર
કુલ જગ્યાઓ 9000+
અરજી પ્રક્રિયા શરૂ 08/08/2025
છેલ્લી તારીખ 30/08/2025 (રાત્રે 12:00 વાગ્યા સુધી)
અરજી કરવાનું પ્લેટફોર્મ e-hrms.gujarat.gov.in

📌 જગ્યાઓનો વિભાવ

  • આંગણવાડી કાર્યકર: 5000 જગ્યાઓ
  • આંગણવાડી તેડાગર: 4000+ જગ્યાઓ

🎓 શૈક્ષણિક લાયકાત

  • કાર્યકર: ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ બાદ AICTE માન્ય 2 વર્ષનો ડિપ્લોમા.
  • તેડાગર: ઓછામાં ઓછું ધોરણ 10 પાસ.

માત્ર પૂર્ણ થયેલા ડિગ્રી/કોર્સની વિગતો ફોર્મમાં ઉમેરવી.

🧓 ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 33 વર્ષ

કટ-ઓફ તારીખ: 30/08/2025

✅ પસંદગી પ્રક્રિયા

પસંદગી મેરિટ આધારિત હશે. શૈક્ષણિક લાયકાત મુજબ મેરિટ લિસ્ટ તૈયાર થશે. જો તે આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતા હોય તો તેમને કાર્યકર તરીકે અગ્રતા આપવામાં આવશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2025 લેટેસ્ટ અપડેટ...

નમસ્કાર મિત્રો,,

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી 2025 માટેના ઑનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તેના માટેની જાહેરાત, સૂચનાઓ, જગ્યાઓ, સ્વ ઘોષણા પત્રક આ તમામ વિગતો ઑનલાઇન વેબસાઇટ પર મુકાઈ ગઈ છે. 

આ ભરતી માટેનું ફોર્મ ઑનલાઇન ક્યાં અને કેવી રીતે ભરવું તેના વિશેની વિગતો આ વીડિયોમાં આપવામાં આવી છે. જે તમને ઉપયોગી થશે..


💥 તમારા ભરેલા ફોર્મની સ્થિતિ જાણવા માટે,,, અહીં ક્લિક કરો

• આંગણવાડી ભરતી 2025 ની સંપૂર્ણ માહિતી 

👉 https://youtu.be/VHR3H9uaYLM

• આંગણવાડી ભરતીનું મેરીટ કેવી રીતે ગણાશે ? તે જુઓ

👉 https://youtu.be/mHr7cA9gOJk

• આંગણવાડી ભરતીનું ઑનલાઇન ફોર્મ ભરવાની વિગત 

👉 https://youtu.be/9HlLfBfSeG0

• રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર (રહેઠાણનો દાખલો) મેળવવા માટેની સંપૂર્ણ માહિતી અને પ્રક્રિયા

👉 https://youtu.be/4GzeflA5Wbo

• આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળતી રજાઓ અને લાભો ની માહિતી 

👉 https://youtu.be/hoXnwBnHCM0

Gujarat Anganwadi Bharti 2025

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ શરૂ થવાનું: 08/08/2025
  • છેલ્લી તારીખ: 30/08/2025

📝 ફોર્મ કેવી રીતે ભરવું?

  1. અધિકૃત વેબસાઇટ પર જાઓ
  2. Recruitment’ વિભાગમાં જઈ જાહેરાત પસંદ કરો
  3. સૂચનાઓ વાંચો અને Apply પર ક્લિક કરો
  4. તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
  5. જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને PDF માં અપલોડ કરો (Max 2MB)
  6. સબમિટ કરો અને પ્રિન્ટ કાઢો

નોંધ: છેલ્લી તારીખ સુધી રાહ ન જુઓ, વહેલી તકે ફોર્મ ભરી લો.


ઑનલાઇન ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું તેની વિગતો જુઓ

ગુજરાત આંગણવાડી ભરતી 2025 લેટેસ્ટ અપડેટ...

નમસ્કાર મિત્રો,,
આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી 2025 માટેના ઑનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તેના માટેની જાહેરાત, સૂચનાઓ, જગ્યાઓ, સ્વ ઘોષણા પત્રક આ તમામ વિગતો ઑનલાઇન વેબસાઇટ પર મુકાઈ ગઈ છે.
આ ભરતી માટેનું ફોર્મ ઑનલાઇન ક્યાં અને કેવી રીતે ભરવું તેના વિશેની વિગતો આ વીડિયોમાં આપવામાં આવી છે. જે તમને ઉપયોગી થશે..


રહેઠાણનો દાખલો મેળવવા માટેની સંપૂર્ણ માહિતી જુઓ 



આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળવાપાત્ર લાભો


🔗 અગત્યની લિંક

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

આ ભરતી માટે લાયકાત શું છે?

કાર્યકર માટે ધોરણ 12 અને તેડાગર માટે ધોરણ 10 પાસ જરૂરી છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે?

30 ઓગસ્ટ, 2025 (રાત્રે 12:00 વાગ્યા સુધી)

ફોર્મ ક્યાંથી ભરવું?

e-HRMS Gujarat પોર્ટલ e-hrms.gujarat.gov.in પરથી.