Table of Contents

વલ્લભપુર નગરપાલિકા ભરતી 2025 – મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ વર્કર પોસ્ટ્સ

વલ્લભપુર નગરપાલિકા, જીલ્લો ભાવનગર તરફથી એકોક કાર આધારિત કચરો એકઠા કરવા તથા સ્વચ્છતા સેવાઓ માટે જરૂરી જગ્યાઓ પર નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી 11 મહિનાની ગાળાની રહેશે.


પોસ્ટ વિગતો:

ક્રમ પદનું નામ શૈક્ષણિક લાયકાત માસિક વેતન કરારનો સમયગાળો
1 મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર સરકાર માન્ય સંસ્થા/આઈ.ટી.આઈ. પાસ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રમાણપત્ર ₹12,000/- 11 મહિના
2 હેલ્થ વર્કર 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવાર ₹10,000/- 11 મહિના

અરજી કરવા માટે:

ઇચ્છુક ઉમેદવારો વલ્લભપુર નગરપાલિકા કચેરી ખાતે ઓફિસ સમયમાં સીધા અરજી કરી શકે છે. સાથે જરૂરી દસ્તાવેજોની જાતે તપાસ કરાવી ફરજિયાત છે.

મહત્વપૂર્ણ વિગતો:

  • સંપર્ક સરનામું: P.C.B.C.L કચેરીની બાજુમાં, મૂ.તા.વલ્લભપુર, જી.ભાવનગર – ૩૬૪૩૧૦
  • અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર
  • કરાર આધારિત નિમણૂક માટે ઉમેદવારને કોઈ પણ પ્રકારની કાયમી સેવાઓ નહિ મળે

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ આધારે થશે.

મહત્વપૂર્ણ સૂચના:

મૂળ જાહેરાત માટે નીચે આપેલી ઈમેજ જુઓ:

વલ્લભપુર નગરપાલિકા ભરતી જાહેરાત 2025

અગત્યની લિંક્સ:


નોટ: આ ભરતી અંગેની તમામ માહિતી ઉમેદવારોને વલ્લભપુર નગરપાલિકા કચેરીમાં મળી રહેશે. વધુ અપડેટ્સ માટે અમારી સાઇટને ફોલો કરો.