Table of Contents

GVK EMRI Green Health Services દ્વારા Gujarat માં 108 Emergency Services માટે Emergency Medical Technician (EMT) ભરતી માટે Walk-in Interview જાહેર થયું છે. આ ભરતી સીધી ઇન્ટરવ્યુ આધારીત છે, જેમાં Eligible ઉમેદવારોએ નિર્ધારિત તારીખે હાજર રહેવું રહેશે.

GVK EMRI 108 Recruitment 2025

GVK EMRI 108 Recruitment 2025 – Quick Overview

Detail Information
Organization GVK EMRI Green Health Services
Post Name Emergency Medical Technician (EMT)
Selection Process Direct Walk-in Interview
Interview Date 10 November 2025
Interview Timing 10:00 AM to 02:00 PM
Salary (CTC) ₹25,538/- per month
Official Website http://emri.in/

Eligibility Criteria – EMT (108 Services)

Interview પહેલાં ઉમેદવારોએ નીચે મુજબની Eligibility તપાસવી જરૂરી છે.

Educational Qualification

  • B.Sc (Bachelor of Science)
  • GNM (General Nursing & Midwifery)
  • ANM (Auxiliary Nurse Midwifery)
  • H.A.T. (TEB) – Health Assistant Training

*Note: Official Notificationમાં Stream સંબંધિત વિશેષ Shartો હોય તો તેની તપાસ કરવાની રહેશે.

Age Limit

Maximum Age: 35 Years

Selection Method

Selection માત્ર Direct Interview Performance પર આધારિત રહેશે. કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નથી.

Job Locations Across Gujarat

રાજ્યના વિવિધ વિસ્તારોમાં Posting માટે તક ઉપલબ્ધ છે:

  • Central Gujarat: Ahmedabad, Mahisagar, Panchmahal, Chhota Udepur
  • South Gujarat: Surat, Valsad
  • Saurashtra / Kutch: Rajkot, Surendranagar, Bhavnagar, Gir Somnath, Bhuj (Kutch)
  • North Gujarat: Deesa

How to Apply – Walk-in Interview Process

આ ભરતી માટે Online Form ભરવાની જરૂર નથી.

  1. Required Documents સાથે હાજર રહેવું (Original + Self-attested Copies): Marksheet, Degree/Diploma, Aadhaar, Age Proof વગેરે.
  2. Interview Venue – Official Notificationમાં આપવામાં આવેલ સરનામે સીધા હાજર રહેવું.
  3. Timing: 10 November 2025, સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી.
  4. Recruitment Panel સામે તમારા Document Submission અને Verification થશે.

Important Note: Interview Venue Address અને Full Document List માટે Official Notification ચોક્કસ તપાસવી જરૂરી છે.

Important Links

Official Notification PDF Click Here
Arattai ChannelClick Here
WhatsApp ChannelClick Here
Telegram ChannelClick Here
Facebook PageClick Here

આ તક Gujaratના Youth માટે Emergency Healthcare Fieldમાં Career બનાવવાની એક ઉત્તમ તક છે. Walk-in Interview Miss ન કરો!