Table of Contents

શિક્ષક અભિરુચિ કસોટી (TAT - HS) પરીક્ષા 2026 : સંપૂર્ણ અભ્યાસક્રમ, ઘટાડેલ પાઠ્યક્રમ અને મહત્વની લિંક્સ

શિક્ષક અભિરુચિ કસોટી (TAT - HS) પરીક્ષા - 2026 માટેનો અભ્યાસક્રમ તારીખ 19/02/2026 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકારિક વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાઠ્યપુસ્તકમાં ઘટાડેલ પ્રકરણો / મુદ્દાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ માહિતી ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.



📘 TAT - HS (Reduced Syllabus) વિષયવાર PDF

ક્રમ વિષય PDF લિંક
1BiologyView PDF
2ChemistryView PDF
3PhysicsView PDF
4MathsView PDF
5Social ScienceView PDF
6ComputerView PDF

📘 TAT - HS 2026 સંપૂર્ણ અભ્યાસક્રમ (Subject Wise)

ક્રમ વિષય અભ્યાસક્રમ PDF
1સામાજિક વિજ્ઞાનView PDF
2સમાજશાસ્ત્રView PDF
3સંસ્કૃતView PDF
4રાજ્યશાસ્ત્રView PDF
5યોગ સ્વાસ્થ અને શારીરિક શિક્ષણView PDF
6મનોવિજ્ઞાનView PDF
7ભૂગોળView PDF
8બાયોલોજીView PDF
9ફિઝિક્સView PDF
10કોમર્સView PDF
11તત્વજ્ઞાનView PDF
12ગણિતView PDF
13કેમેસ્ટ્રીView PDF
14કૃષિવિદ્યાView PDF
15કમ્પ્યુટરView PDF
16ઇતિહાસView PDF
17આંકડાશાસ્ત્રView PDF
18અર્થશાસ્ત્રView PDF

📘 ભાષાવાર અભ્યાસક્રમ અને TAT-S જાહેરનામું (બાકી રહેલ)

ક્રમ વિષય / વિગત વાસ્તવિક PDF લિંક
1 TAT - HS હિન્દી પ્રથમ ભાષા (હિન્દી માધ્યમ) View PDF
2 TAT - HS હિન્દી દ્વિતીય ભાષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) View PDF
3 TAT - HS ગુજરાતી પ્રથમ ભાષા (ગુજરાતી માધ્યમ) View PDF
4 TAT - HS ગુજરાતી દ્વિતીય ભાષા (અંગ્રેજી માધ્યમ) View PDF
5 TAT - HS અંગ્રેજી પ્રથમ ભાષા (અંગ્રેજી માધ્યમ) View PDF
6 TAT - HS અંગ્રેજી દ્વિતીય ભાષા (ગુજરાતી અને હિન્દી માધ્યમ) View PDF
7 શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક - TAT-S) 2026 જાહેરનામું View Notification

📝 TAT - HS 2026 ફોર્મ ભરવા માટે મહત્વની સૂચના

TAT - HS 2026 ફોર્મ ભરતી વખતે જે ઉમેદવારો શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તેઓએ ટકાવારી 0 (શૂન્ય), ક્લાસમાં "NOT APPLICABLE" અને પાસિંગ વર્ષ તરીકે 2026 દર્શાવવાનું રહેશે.

👉 TAT - HS 2026 Online Form ભરવા અહીં ક્લિક કરો