Table of Contents
RRB Station Master Recruitment 2026
ભારતીય રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા સ્ટેશન માસ્ટરની કુલ 1,265 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 25 નવેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ભરતીની મુખ્ય વિગતો
| વિભાગ | Indian Railways |
| ભરતી બોર્ડ | Railway Recruitment Board (RRB) |
| જાહેરાત નંબર | CEN 08/2026 |
| પોસ્ટનું નામ | Station Master |
| કુલ જગ્યાઓ | 1,265 |
| નોકરીનું સ્થળ | ભારત |
| પગાર ધોરણ | Level-6, ₹35,400 પ્રારંભિક મૂળ પગાર |
| અરજી પદ્ધતિ | ઓનલાઈન |
| છેલ્લી તારીખ | 25/11/2026 |
મહત્ત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ તારીખ: 27/10/2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 25/11/2026
- ફી ભરવાની છેલ્લી તારીખ: 27/11/2026
- ફોર્મ સુધારવાની તારીખ: 28/11/2026 થી 07/12/2026
શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (Graduate Degree) પૂર્ણ કરેલું હોવું જોઈએ. છેલ્લી તારીખ સુધી અંતિમ પરિણામ જાહેર ન થયું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
ઉંમર મર્યાદા
ઉંમરની ગણતરી 01/01/2027 ના રોજ કરવામાં આવશે.
- લઘુત્તમ ઉંમર: 20 વર્ષ
- મહત્તમ ઉંમર: 33 વર્ષ
- OBC-NCL: 3 વર્ષની છૂટછાટ
- SC/ST: 5 વર્ષની છૂટછાટ
અન્ય કેટેગરી માટે નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
અરજી ફી
| કેટેગરી | ફી |
|---|---|
| સામાન્ય ઉમેદવારો | ₹500 |
| મહિલા / SC / ST / ટ્રાન્સજેન્ડર / Ex-Servicemen / Minority / EBC | ₹250 |
CBT પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને નિયમ મુજબ બેંક ચાર્જ બાદ ફી રિફંડ મળશે.
પસંદગી પ્રક્રિયા
- Computer Based Test (CBT)
- Computer Based Aptitude Test (CBAT)
- Document Verification
- Medical Examination
CBT માં ખોટા જવાબ માટે 1/3 નેગેટિવ માર્કિંગ રહેશે.
મહત્ત્વપૂર્ણ મેડિકલ માહિતી
સ્ટેશન માસ્ટર માટે A-2 મેડિકલ સ્ટાન્ડર્ડ જરૂરી છે. દૃષ્ટિ અને રંગ ઓળખવાની ક્ષમતા સહિતના નિયમો લાગુ પડશે. LASIK અથવા અન્ય દૃષ્ટિ સુધારવાની સર્જરી કરાવેલા ઉમેદવારો આ પોસ્ટ માટે પાત્ર નથી. અરજી કરતાં પહેલાં વિગતવાર નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ RRB ની સત્તાવાર વેબસાઈટ ખોલો.
- CEN 08/2026 Station Master ભરતી પસંદ કરો.
- Registration કરીને અરજી ફોર્મ ભરો.
- જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ભરીને ફોર્મ Submit કરો.
- અરજીની પ્રિન્ટ અથવા PDF સાચવી રાખો.
મહત્ત્વપૂર્ણ લિંક્સ
| વિગત | લિંક |
|---|---|
| Official Notification PDF | Download PDF |
| Online Apply | Apply Online |
| Official Website | Click Here |
| Description | Link |
|---|---|
| 🪀 WhatsApp Channel | Click Here |
| ➤ Telegram Channel | Click Here |
| 🚀 Facebook Page | Click Here |
ખાસ નોંધ: ઉમેદવારો અરજી કરતાં પહેલાં સત્તાવાર નોટિફિકેશન અને સુધારા (Corrigendum) અવશ્ય તપાસે. ભરતી અંગેની સાચી માહિતી માટે માત્ર RRB ની સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવો.
GOVTJOBNEWS.IN
