Recent Posts

VMC Junior Clerk Call Letter 2023

Friday 6 October 2023

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર જોવા @ojas.gujarat.gov.in


VMC Junior Clerk Call Letter 2023 : VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 , વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરીક્ષા કોલ લેટર 2023 : VMC જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા જાહેરાત ક્રમાંક 996/2021-22. જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 08 ઓક્ટોબર 2023 ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

VMC Junior Clerk Call Letter 2023

08 ઓક્ટોબર 2023 VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા યોજાશે : અગત્યની સુચના

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

OJAS VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

OJAS VMC જુનિયર ક્લાર્ક કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-
સ્ટેપ I-  ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો

Imp Links

Call letterDownload 
Official WebsiteClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો