Health & Family Welfare Department Has Published An Advertisement For Below Mentioned Posts 2023. All Other Details Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee & How to Apply Are Given Below. Pleas Read All Information Carefully Before Applying
Health and Family Welfare Department, Gujarat invited to apply online for the post of Staff Nurse at District Level. An Advertise No. H&FW/
DHS Navasari Recruitment
પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય સોસાયટી
નોકરી સ્થળ નવસારી,ગુજરાત
નોટીફિકેશન તારીખ 28 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 28 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 જુલાઈ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://navsari.nic.in/
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નવસારી દ્વારા
- ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ
- ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર
- એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
- કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
- લેબ ટેક્નિશિયન
- RBSK આયુષ મેડિકલ ઓફિસર
- RBSK ફાર્માસીસ્ટ
- RBSK FHW/ANM
કુલ ખાલી જગ્યા
DHS નવસારીની આ ભરતીમાં ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની 02, ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટરની 01, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની 02, કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની 01, લેબ ટેક્નિશિયનની 01, RBSK આયુષ મેડિકલ ઓફિસરની 05, RBSK ફાર્માસીસ્ટની 03 તથા RBSK FHW/ANMની 02 જગ્યા ખાલી છે.
લાયકાત
મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
પગારધોરણ
પોસ્ટનું નામ પગારધોરણ
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 12,000
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 13,000
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન રૂપિયા 10,000
લેબ ટેક્નિશિયન રૂપિયા 13,000
RBSK આયુષ મેડિકલ ઓફિસર રૂપિયા 25,000
RBSK ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
RBSK FHW/ANM રૂપિયા 12,500
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ
કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
અભ્યાસની માર્કશીટ
અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
ડિગ્રી
ફોટો
સહી
તથા અન્ય
મહત્વની તારીખ
મિત્રો આ ભરતીની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ઘ્વારા 28 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-28 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-07 જુલાઈ 2023
અરજી કઈ રીતે કરવી?
સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
Health and Family Welfare Department, Gujarat Recruitment for Staff Nurse Posts 2021
Imp Links