ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023 - GovtJobNews

Recent Posts


Thursday 29 December 2022

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 .ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023, લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરવી જોઈએ, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલા લેખમાં આપેલ છે...


ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

✓ સંસ્થાનું નામ: ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ
✓ પોસ્ટનું નામ: ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
✓ કુલ જગ્યા: 85
✓ લાયકાત: ધોરણ 10 પાસ
✓ જોબ લોકેશન: રાજકોટ
✓ છેલ્લી તારીખ: 27/01/2023
✓ અરજીનો પ્રકાર : ઑનલાઇન & ઓફલાઈન


સંસ્થા : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ

પોસ્ટ : ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O

  • ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (કાર્યપલક ઈજનેર, રાજકોટ)
  • ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (જાગીર વ્યવસ્થાપક, રાજકોટ)


કુલ જગ્યાઓ : 85


શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 પાસ


અનુભવ : કોઈ ઉલ્લેખ નથી


પગાર ધોરણ : રૂ. 6,000/-


ઉંમર મર્યાદા  : કોઈ ઉલ્લેખ નથી


અગત્યની તારીખો : 
• છેલ્લી તારીખ - 27-01-2023

અરજી કરવાની રીત : જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી તારીખ 27-01-2023 સુધીના સમયગાળામાં www.apprenticeshipindia.org વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ તથા Establishment Search માં Gujarat Housing Board સર્ચ કરી રાજકોટ ખાતેના લોકેશનની જરૂર જણાતી અરજીમાં Apply કરી ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો સાથે અરજી બે નકલોમાં મોકલી આપવાની રહેશે.


અરજી મોકલવાનું સરનામું : ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રીજો માળ , પંડિત દીન દયાળ નગર , રંગોલી પાર્ક કોલોની નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ -૨ રાજકોટ -360005

વેબસાઈટ : - https://www.apprenticeshipindia.gov.in/

અરજી ફી : 00/-

પસંદગી પ્રક્રિયા : એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય  છે.


Post Top Ad