Online NMMS Exam Preparation Video Material : એન.એમ.એમ.એસ. ના પરીક્ષાર્થીઓ (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) ગુજરાત વર્ચ્યુઅલ શાળા ના પ્રોગ્રામના માધ્યમથી તા.29/12/2020 થી 3:00 થી 4:00 કલાક (દરરોજ 1 કલાક ) માસ્ટર તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ Gujarat e-Class YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે.
National Means-Cum-Merit Scholarship : વિડીયો નિહાળવા માટેની લીંક : NMMS-પરીક્ષા-તૈયારી_DAILY-VIDEO આ ઓનલાઈન ફ્રી ક્લાસનો મહત્તમ લાભ તમામ વિદ્યાર્થીઓ લે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ખાસ જુઓ 👉 જો આ પરીક્ષા માં પાસ થશે તો ધો. 12 સુધી એટલે કે ચાર વર્ષ દરમ્યાન દર મહિને 1000/- રૂ.( કુલ..48000) મળશે.
વધુ માહિતી માટે 👉 આ NMMS VIDEO વીડિયો જુઓ
Gujarat Education Department gcert and ssa dwara taiyar karel NMMS preparation material video - gujarat e-class YouTube live
⬇️⬇️⬇️ જે વીડિયો જોવો હોય તેના પર ક્લિક કરો