Recent Posts

8 પાસ ભરતી 2024 | Nagarpalika 30 recruitment જાણો સંપુર્ણ માહિતી

Saturday 24 February 2024

8 પાસ ભરતી 2024 | Nagarpalika 30 recruitment જાણો સંપુર્ણ માહિતી


Borsad nagarpalika recruitment 2024, બોરસદ નગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ ખાલી જગ્યા 30 ,આમાં તમારે વોકિંગ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે ઇન્ટરવ્યૂ ની તારીખ છે 2માર્ચ 2024 સમય સવારે 11:00 કલાકે બોરસદ નગરપાલિકા કચેરી ખાતે રાખેલ છે.

બોરસદ નગરપાલિકા દ્વારા ભરતી 2024

સંસ્થા બોરસદ નગરપાલિકા
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા 30
ઇન્ટરવ્યુ તારીખ 2 માર્ચ 2024
નોકરી સ્થળ બોરસદ (આણંદ)

પોસ્ટ વિગતવાર

કોમ્પ્યુટર ઓપરેટર 2
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેકટર 3
મદદનીશ ઇજનેર 11
ઈલેક્ટ્રીશન 1
ફાયરમેન ડ્રાઇવર 3
એકાઉન્ટન્ટ 1
ઇન્ટર્નલ ઓડીટર 1
વાયરમેન 3
જેસીબી ડ્રાઇવર 1
રેડિયો વાયરલેસ ઓપરેટર 2
કુલ જગ્યા 30

શૈક્ષણીક લાયકાત

કોમ્પ્યુટર ઓપરેટર iti સરકાર માન્ય કોર્સ/ccc + કોપા 
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેકટર hsi iti સરકાર માન્ય કોર્સ
મદદનીશ ઇજનેર ડિગ્રી ડિપ્લોમા સિવિલ એન્જિનિયર
ઈલેક્ટ્રીશન ડિગ્રી ડિપ્લોમા ઇલેક્ટ્રીક એન્જિનિયર
ફાયરમેન ડ્રાઇવર 8 પાસ હેવી વ્હિકલ ડ્રાઇવિંગ લાયસન્સ 
એકાઉન્ટન્ટ b.com/ m.com
ઇન્ટર્નલ ઓડીટર b.com/ m.com
વાયરમેન iti સરકાર માન્ય કોર્સ 
વાયરલેસ ઓપરેટર રેડિયો ઓપરેટ iti સરકાર માન્ય કોર્સ 
જેસીબી ડ્રાઇવર 8 પાસ હેવી વ્હિકલ ડ્રાઇવિંગ લાયસન્સ 

પગાર ધોરણ

બોરસદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીના નિયત રકમ પેટે દર મહિને ચૂકવવામાં આવશે.
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પસંદગી પ્રક્રિયા

બોરસદ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે તમારા ઇન્ટરવ્યૂના દેખાવ અને કામકાજ અંગે આધાર રાખશે

અરજી ફી

બોરસદ નગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવી છે તેમાં તમારે એક પણ પ્રકારની ફી આપવાની નથી. આમાં તમારે ફક્ત ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો છે અને ઇન્ટરવ્યૂ માં તમારું સિલેશન થાય એટલે નોકરી પાકી.

જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડ
પાનકાર્ડ
બેંક પાસબુક 
ડીગ્રી સર્ટીફીકેટ 
આઈટીઆઈ સર્ટિફિકેટ
અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

ઇન્ટરવ્યુ સ્થળ

બોરસદ નગરપાલિકા કચેરી ખાતે ઇન્ટરવ લેવામાં આવશે

મહત્વની તારીખ

ઇન્ટરવ્યુ તારીખ 2 માર્ચ 2024
સમય સવારે 11 વાગ્યે

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો
Read MoreClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

 All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in