દરેક વાલીઓ માટે ખુબજ મહત્વનો મેસેજ. GSEB Gujarat STD 1 to 12 All Gujarati, Hindi, English, Marathi Medium Textbooks PDF Download
ધોરણ 1 થી 12 ના તમામ પાઠ્ય પુસ્તકોની PDF (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી તમામ મીડિયમ)
વર્ષ 2021નું નવું શૈક્ષણિક સત્ર 7 જુલાઈથી શરુ થનાર છે ત્યારે ,હાલની COVID-19 પરિસ્થિતિને ધ્યાને રાખી હજુ પણ બાળકોએ ઓનલાઈન અભ્યાસ જ કરાવાનો થશે, તો વિધાર્થીઓ ને ઓનલાઈન અભ્યાસ કરવા માટે તમામ પાઠ્યપુસ્તકોની ખુબ જરૂરિયાત રહેશે. હવે જ્યાં સુધી શાળાઓ શરુ નાં થાય અને ઓનલાઈન અભ્યાસ શરુ રહે ત્યાં સુધી નવા સત્રના પુસ્તકો બાળકો ને ઉપયોગી થાય તે માટે અહી લીંક આપી છે. તે ડાઉનલોડ કરી અભ્યાસમાં ઉપયોગ કરી શકો છો.
GSEB Gujarat STD 1 to 12 GujaratiMedium Textbooks
GSEB Gujarat STD 1 to 12 Hindi Medium Textbooks
GSEB Gujarat STD 1 to 12 English Medium Textbooks
GSEB Gujarat STD 1 to 12 Marathi Medium Textbooks
સાથે સાથે આપના બાળકો માટે પ્રથમ સત્ર નો ઓનલાઈન અભ્યાસ કરવા માટે અહી લીંક આપલે છે તેને કાયમી સેવ રાખજો જેથી આ લીંક દ્વારા આપને સરકારશ્રી દ્વારા જે ઉત્તમ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે તે અને સાથે સાથે ઓનલાઈન શિક્ષણ અને તેનો લાભ મળશે જેથી ચાલુ વર્ષનો આપના બાળકોનો અભ્યાસ બગડે નહિ.
આ મેસેજ ગુજરાતના તમામ વાલીઓ અને બાળાકોને ફોરવર્ડ કરશો જેથી તમામ જરૂરિયાતમંદ વિધાર્થીઓ સુધી મેસેજ પહોચે અને તેઓ શિક્ષણ થી વંચિત રહી નાં જાય..
ધોરણ 1 થી 12 ના તમામ પાઠ્ય પુસ્તકોની PDF (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી તમામ મીડિયમ)
GSEB Gujarat STD 1 to 12 All Gujarati, Hindi, English, Marathi Medium Textbooks PDF Download