Recent Posts

પ્રવાસી શિક્ષક ભરતી 2022 | Pravasi Teachers Bharti Gujarat

Wednesday 28 September 2022
પ્રવાસી શિક્ષક ભરતી | Pravasi Teachers Bharti Gujarat

પી.ટી.સી.,બી.એડ. ,ધોરણ 12 તમામ વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચાડો

💥 Breaking News: પ્રવાસી શિક્ષકોની ભરતી જિલ્લાવાઈઝ મંજુર જગ્યાઓ ડીકલેર

તમારા જિલ્લામા કેટલી જગ્યાઓ મંજુર થઈ જુવો વિગરવાર માહિતી

પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ ડાઉનલોડ કરો

💸 પ્રવાસી શિક્ષકોના માનદવેતનમા સુધારો
હવે તાસદીઠ કેટલુ મળશે વેતન


ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 : શ્રી ભરુચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા સંચાલિત આશ્રમશાળા અમિયા૨માં પ્રવાસી શિક્ષક જોઇએ છે. ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરે અરજી તથા લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામાં પર તા. ૦૩-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂમાં બપોરે ૧:૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

પ્રવાસી શિક્ષક ભરતી 2022

સંસ્થાનું નામ

શ્રી આશ્રમશાળા અમિયા૨, તા. સાગબારા, જિ. નર્મદા

પોસ્ટનું નામ

પ્રવાસી શિક્ષક

જા.નં.

આ.વિ./આશા ૨૦૨૨-૨૩/૮૮૪ થી ૯૯૨

જોબ લોકેશન

નર્મદા જી.

ઇન્ટરવ્યું તારીખ

03/10/2022

પોસ્ટનું નામ

પ્રવાસી શિક્ષક

આશ્રમશાળા નું નામ

શ્રી આશ્રમશાળા અમિયા૨, તા. સાગબારા, જિ. નર્મદા

શૈક્ષણિક લાયકાત

ધોરણ ૬ થી ૮ માટે : ગણિત/વિ.ટેકનોલોજી : બી.એસ.સી./બી.એડ./એમ.એસ.સી.

ધોરણ ૧ થી ૫ માટે : પી.ટી.સી./બી.એ. બી.એડ

ઉંમર મર્યાદા

જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

પગાર

નિયમો મુજબ.

અરજી ફી

ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરમાં અરજી તથા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામે તા. ૦૩-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂમાં બપોરે ૧:૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.

આશ્રમશાળા ભરતી 2022 માટે ઇન્ટરવ્યું તારીખ શું છે?

ઇન્ટરવ્યું તારીખ : 03/10/2022

પ્રવાસી શિક્ષક ભરતી 2022 માટે ઇન્ટરવ્યું સ્થળ શું છે?

ઇન્ટરવ્યું સ્થળ : શ્રી ભરુચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ, સામરપાડા, તા.: ડેડીયાપાડા, જી. નર્મદા પિન-૩૯૩૦૪૦

મહત્વપૂર્ણ લિંક :

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રવાસી શિક્ષક ભરતી ની ઇન્ટરવ્યું તારીખ શું છે?

આશ્રમશાળા ભરતી ની ઇન્ટરવ્યું તારીખ 03 ઓક્ટોબર 2022 છે.

આશ્રમ શાળામાં પ્રવાસી શિક્ષક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022


પ્રવાસી શિક્ષક લેટેસ્ટ પરિપત્ર Pdf

👉 પ્રવાસી શિક્ષક ભરતી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

સંપૂર્ણ માહિતી માટે વિડીયો જુઓ 

👇👇👇


Pravasi shikshak bharti Gujarat 2022 | Notification - Salary - Application Form - Paripatra 

ગુજરાત સરકારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં  પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. કોવિડ મહામારી પછી હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાના નિર્ણયના પગલે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણયના કારણે ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમા શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવશે અને શિક્ષણ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં મદદ મળશે. રાજ્ય સરકારે આ હેતુ માટે 10.50 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ નિર્ણય જાહેર કર્યો છે.

Related Topics : 
  • Pravasi shikshak bharti Gujarat 2022 
  • Pravasi shikshak form pdf Gujarat download 
  • Pravasi shikshak Qualification 
  • Pravasi shikshak salary 
  • Pravasi shikshak salary slip 
  • Pravasi shikshak bharti Gujarat 2022 online 
  • Pravasi shikshak bharti Gujarat 2022 website 
  • Pravasi shikshak bharti Gujarat 2022 notification 
  • Pravasi shikshak arji Gujarat Gujarat 
  • Pravasi shikshak bharti 2022

Pravasi Shixako ni Bharti : Gujarat Pravasi Shikshak has posted Recruitment Notice for Shikshan sahayak position Pravasi Shikshak ( Teacher ) Postings . There are Total Vacancies in Teacher Recruitment 2022 has posted Advertisement for below mentioned Posts 2022 . 

પ્રવાસી શિક્ષક ભરતી 2022

Pravasi shikshak form pdf Gujarat download 

How to fill Pravasi Shikshak application form ? 
The application form is available online . You can also download form offline given below the link . 


What is the salary for Pravasi Shikshak ? 
Between 15,000 / - to 20,000 / 


Pravasi Shikshak Qualification 
1. Aadhar Card of Applicant 
2. Birth certificate or Class 10/12 Marksheet as a proof of Age 
3. TET or CTET Certificate 
4. Educational Qualification ( Graduation / Post Graduation / B.Ed ) 
5. Contact No. 
6. E - mail Id 
7. Passport size photo

Pravasi shikshak bharti Gujarat 2022 website | Apply Online @ Ojas 
There are few steps to apply online for Pravasi Shikshak . 
First of all visit at Ojas official website . 
Then choose Pravasi teacher bharti 2022 . 
Open application form then read all the details and fill it carefully .
After submitting Pravasi Shixak application form , print out the application form .

 Official Website : ojas.gujarat.gov.in 


Pravasi shikshak bharti gujarat 2022 Notification 
Gujarat education department released the notification for Pravasi teacher . Interested candidates can download complete vacancy notification through ojas.gujarat.gov.in .

Important Links : 









Govtjobnews.in here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site govtjobnews.in govtjobnews.in is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site govtjobnews.in for More Updates