Recent Posts

સોના ચાંદીનો આજનો લાઇવ ભાવ જોવા માટે દરરોજ દરરોજ ઉપયોગી ઓનલાઇન લીંક સાચવી રાખો

Wednesday 6 July 2022
સોના ચાંદીનો આજનો લાઇવ ભાવ જોવા માટે દરરોજ દરરોજ ઉપયોગી ઓનલાઇન લીંક સાચવી રાખો

મહત્વપૂર્ણ લિંક



સોના ચાંદીનો આજનો લાઇવ ભાવ જોવા માટે દરરોજ દરરોજ ઉપયોગી ઓનલાઇન લીંક સાચવી રાખો

હાલના સમયમાં લોકોને અવનવા ભાવ જાણવાની ઈચ્છા હોય છે ઘરે બેઠા બેઠા તમે ઓનલાઇન જુદી-જુદી વસ્તુઓ ના ભાવ જોઈ શકો છો તમારે કોઈપણ વસ્તુ ખરીદવી હોય તો તેના ભાવ પણ તમે ઓનલાઈન બેઠા બેઠા જોઈ શકો છો ને આરામથી ઓનલાઇન ખરીદી કરી શકતા હોય છે હવે સોના ચાંદીના ભાવ પણ તમે ઓનલાઈન જોઈ શકો છો માર્કેટમાં તમે કોઈપણ વસ્તુ ખરીદવા જાવ તો પહેલા તેના ઓનલાઈન ભાવ પણ તમે ચેક કરી શકો છો તમારી દુકાનમાં ખરીદી કરવા જવું હોય તે દુકાનનો નંબર તમે મેળવી તેમને ફોન કરીને પણ તમે ઓનલાઈન ભાવ ની લીંક મોકલી શકો છો અથવા તો મેળવી શકો છો અથવા તો ફોન ઉપર તમે પણ પૂછી શકો છો તમારી ઇન્ટરનેટની સગવડ ના હોય અથવા તો તમને સોના ચાંદીના ભાવ કઈ જગ્યાએ જોવા તે જાણ નથી અથવા તેની ખબર નથી તો તમે તેના માટે મોબાઈલ નંબર દ્વારા પણ તમે પણ જાણી શકો છો અને ફોન ઉપર તમને ભાવ મળી જતા તમે ખરીદી કરવા જઈ શકો છો અમુક સમયે બનતું હોય છે કે દુકાનમાં બે રીતની ગણિત હોય છે અમુક દુકાનો તમે જાવ તો સોના ચાંદીના ભાવ વધારે હોય છે અને અમુક જગ્યાએ ભાવ ઓછા હોય છે તો તેનું કારણ શું અને તેના માટે શું હોઈ શકીએ તો તમે જ્યારે કોઈ પણ ઘરેણાં ખરીદવા કરવા જાવ ત્યારે તેમની દરેક બે ત્રણ ચાર દુકાને ભાવતાલ પૂછી શકો છો તો બંને વાવ પૂછવા જોઈએ સોનાનો ભાવ પણ પૂછવો જોઈએ અને એક ગ્રામ પર કેટલી મજુરી થશે તે પણ પહોંચવું જોઇએ બંને વાવ પૂછીને તમે તમારે ખરીદી કરશો તો તમારે ક્યારેય ગરબડ ન થાય કે છેતરાવાનો પ્રશ્ન નહીં રહે એ માટે કોઈપણ જગ્યાએ જઈએ તો સોના-ચાંદીમાં બે જાતના પૂછવાના લેતા હોય છે અને બંને ભાવ જો તમને યોગ્ય 10 ગ્રામની વસ્તુ ખરીદવી હોય અને જે ભાવ ચાલતો હોય તો દસ ગ્રામની મજૂરી પણ સાથે પૂછી લેવી જોઈએ ને ટોટલ મારુતિએ 10 ગ્રામની સોનાની કિંમત અને 10 ગ્રામ સોનાના દાગીનાની મજૂરી ની કિંમત બંને વસ્તુ નો ટોટલ મારશો અને બીજી દુકાને પણ આ રીતે વસ્તુના ભાવ પૂછી ને ટોટલ તો તમારે લગભગ કોઈપણ જાતની તકલીફ નહીં એ તમને સાચો ભાવ જાણવા મળશે અમુક સમય આવું બનતું હોય છે કે શું સોની દ્વારા થતો જ્વેલર્સની દુકાન દ્વારા સોનાના ભાવ રાખી મજૂરી ના ભાવ રાખવામાં આવતા હોય છે અમુક જગ્યાએ સોનાના ભાવ ઊંચા રાખી મજૂરી ના ભાવ નીચે રાખવામાં આવતા હોય છે લગભગ ભાવ તાલ માં તમે સાચી માહિતી મેળવવી હોય તો બંને જ્યારે તમે પૂછો અને ટોટલ માનશો ત્યારે જ તમે પાણી સાચી ખબર પડશે બાકી સોનાના ભાવને મજૂરી ના ભાવ અલગ-અલગ ગુસ્સો અને અલગ-અલગ રીતે તમે જાણશો તો તમને છેતરાવા ના પ્રશ્નો વધુ રહેતા હોય છે માટે સોનાની સાચી સમજણ અને વ્યવસ્થિત કરી દીધો ઓળખીતા તમારી વિશ્વાસુ વ્યક્તિ જોડે થી જ ખરીદવા જોઈએ માટે આવી ઉપયોગી માહિતી અને તમામ મિત્રો સુધી પણ મોકલજો સોના ચાંદીના ભાવ કાયમ માટે જોવા માટે રાખજો તમારા ગમે ત્યારે ગમે તે સમયે સોનાના ભાવ જોવા હોય તો તમે જોઈ શકો છો આવી ઉપયોગ કોને જુદી-જુદી માહિતી અને પ્રોજેક્ટ ચિત્ર whatsapp પર મૂકતા હોઈએ છીએ આવી ઉપયોગી માહિતી અને મિત્ર તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે અમે અમારું ગ્રુપ બનાવ્યું છે તેમાં અમે કોઈની જોડતા નથી જે મિત્રોને આવી માહિતી જોઈતી હોય તે જાતે જ જોડાય છે આવી અને ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરતા હોય છે તમારી આસપાસ ઘણા બધા મિત્રો છે જેમની પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવું છે પણ અમે જોઈ શકતા નથી તેમને જાતે જ જવું પડશે માટે જે કોઈ પણ મિત્ર અને આવી ઓનલાઇન માહિતી જોઈતી હોય તેમને પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જાતે જ આવવાનું રહેશે અમે તેમની જોડી શકતા નથી આવી ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓને લગતી માહિતી ખેડૂતોને લગતી માહિતી ઓનલાઇન જુદી-જુદી સમાચારોને લગતી માહિતી ન્યૂઝપેપરમાં આવતા ઉપયોગી સમાચાર પત્રો અને મૂકવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ આજે સોના ચાંદીના ઓનલાઈન ભાવ જોવાની લીંક મૂકી રહ્યા છે તે ખરેખર જરૂર હોય ત્યારે મળતી માટે આ બિલ્ડિંગ સેવ રાખવું જોઈએ ને કાયમ માટે લિંગ સેવ કરવું જોઈએ માટે જ્યારે જ્યારે સોના-ચાંદીના ભાવ ની જરૂર પડશે ત્યારે ત્યારે તમે આ લીંક કાર્ય માટે ઉપયોગી થશે માટે તમામ મિત્રો સુધી મોકલવા માટે વિનંતી કરીએ છીએ 

સોના ચાંદીનો આજનો લાઇવ ભાવ જોવા માટે દરરોજ દરરોજ ઉપયોગી ઓનલાઇન લીંક સાચવી રાખી.

International Gold Price App

બાળકો માટે કલર પુરવાની pdf
આ pdf ની પ્રીન્ટ કરી બાળકો ને નમુના મુજબ કલર પુરવાની ખૂબ.મજા આવશે.

This application is oriented to the International Gold Price
type:
Gold Price Australia
Gold Price Canada
Gold Price Switzerland
Gold Price China
Gold Price United Kingdom
Gold Price Hong Kong
Gold Price India
Gold Price Japan
Gold Price Mexico
Gold Price United States
Gold Price in ZAR


International Gold Price App