Recent Posts

ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Sunday 28 August 2022
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જુદા-જુદા વ્યવસાયમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓને માનદ વ્યાખ્યાતાઓની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022
સંસ્થાનું નામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ITI
પોસ્ટનું નામ વિવિધ જગ્યાઓ
તિલકવાડા ઇન્ટવ્યૂ તારીખ 05/09/2022
પાલનપુર છેલ્લીતારીખ 12/09/2022
અરજી મોડ ઇન્ટરવ્યૂ & ઑફલાઇન
સત્તાવાર વેબસાઈટ https://employment.gujarat.gov.in

ડ્રેસ મેકીંગ : અધિકૃત સંસ્થામાંથી સંબંધિત ટુડે નો એનટીસી/ એનએસી સુઇંગ ટેક્નોલોજી અને કટીંગ એન્ડ સુઇંગ (પાસ અને ત્યાર બાદ નો ૩ વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમાં ઇન – ગારમેન્ટ ફેબ્રિકેટીંગ ટેકનોલોજી કોસ્ચ્યુમ ડીઝાઇન પાસ બાદ નો ૨ વર્ષનો અનુભવ અથવા ડીગ્રી ઇન- ફેશન અને એપેરલ ટેક્નોલોજીના પાસ બાદનો ૧ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
English Subject : અંગ્રેજી વિષય સાથે B.A.,B.Ed/ B.A.,M.Ed/ M.A.,B.Ed/ M.A,M.Ed
Light Motor Vehicle Driving : મોટર માર્કનાકના અભ્યાસ ક્રમમાં ડીગ્રી પ્રમાણપત્ર અથવા મિકેનીક એન્જી ની લાયકાત ધરાવતા હોય તથા LMV નું લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.
Unarmed Security Guard : ભારતીય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાંથી સ્નાતક (માજી સૈનિકનેપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.)
Specialized Sewing Machine Operator : ૧૦ પાસ, સરકાર માન્ય ૬ માસનો આનુસાંગિક સીલીકેટ કોર્ષનું પ્રમાણ પત્ર, ડિપ્લોમા, આઇ.ટી.આઇ. અથવા સ્નાતક

પગાર ધોરણ (પે-સ્કેલ)
ઉમેદવારોને પીરીયડ દીઠ રૂા. ૯૦/- લેખે મહત્તમ દૈનીક માનદ વેતન રૂા. ૫૪૦/-ના દરે માનદ વેતન ચૂકવવામાં આવશે. 

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

તિલકવાડા ITI : ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ વ્યવસાયો માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ સાથે નીચે દર્શાવેલ સરનામે તા. ૦૫/૦૯/૨૦૨૨નાં રોજ સવારે ૧૧:૩૦ કલાકે થી ૧૩:૩૦ કલાક દરમ્યાન વોક ઇન ઇન્ટરવ્યું માટે હાજર રહેવું હાજર ઉમેદવારોની મેરિટ અનુસાર પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે,

પાલનપુર ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે તમામ પુરાવાની સ્વ-પ્રમાણીત નકલ સાથે સંસ્થા ખાતે અરજી કરવાની રહેશે.
આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પાલનપુર

મહત્વપૂર્ણ તારીખો:
તિલકવાડા ઇન્ટવ્યૂ તારીખ 05/09/2022
પાલનપુર છેલ્લી તારીખ 12/09/2022

રૂબરૂ મુલાકાતનું સ્થળઃ
તિલકવાડા ITI : (ઔધોગિક તાલીમ સંસ્થા / તિલકવાડા, ગણીંડા રોડ, તા. તિલકવાડા, જી. નર્મદા

મહત્વપૂર્ણ કડીઓ
તિલકવાડા ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
પાલનપુર ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
સુરત ભરતી જાહેરાત અહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતીની છેલ્લી અને ઇન્ટવ્યૂ તારીખ શું છે?
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતીની  તિલકવાડા ઇન્ટવ્યૂ તારીખ : 05/09/2022 અને પાલનપુર છેલ્લી તારીખ 12/09/2022

Govtjobnews.in here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site govtjobnews.in govtjobnews.in is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site govtjobnews.in for More Updates