Recent Posts

IGNOU Recruitment 2023: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં 12 પાસ માટે ભરતી, પગાર ₹ 63,200 સુધી

Friday 7 April 2023
IGNOU Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં 12 પાસ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.



💫WhatsApp ગ્રુપ જોડાવા  અહીં ક્લિક કરો 
💫Instagram ID જોડાવ   અહીં ક્લિક કરો 

IGNOU Recruitment 2023 | Indira Gandhi National Open University Recruitment 2023

🛑સંસ્થાનું નામ :-ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
🛑પોસ્ટનું નામ :-જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ
🛑અરજી કરવાનું માધ્યમ :- ઓનલાઈન
🛑નોકરીનું સ્થળ :-ભારત
🛑નોટિફિકેશનની તારીખ:- 22 માર્ચ 2023
🛑ફોર્મ ભરવાની શરુવાતની તારીખ:- 22 માર્ચ 2023
🛑ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 20 એપ્રિલ 2023
🔗ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક👇




મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા ઘ્વારા 22 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2023 છે

પોસ્ટનું નામ:-
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IGNOU દ્વારા જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:-
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની કુલ જગ્યા 200 છે.

લાયકાત:-
મિત્રો IGNOUની આ ભરતીમાં અરજી કરવા તમારે કોઈપણ સ્ટ્રીમ આર્ટ્સ, કોમર્સ કે પછી સાયન્સથી ધોરણ 12 એટલે કે HSC પાસ કરેલું હોવું જોઈએ તથા ઉમેદવારને અંગ્રેજી અને હિન્દી ટાયપિંગ આવડતું હોવું જોઈએ.


પગારધોરણ:-
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ :-જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ 

પગારધોરણ:- રૂપિયા 19,900 થી 63,200

પસંદગી પ્રક્રિયા:-
મિત્રો આ ભરતીમાં સ્થાન પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

✔️લેખિત પરીક્ષા
✔️કૌશલ્ય કસોટી/ટાઈપિંગ કસોટી
✔️દસ્તાવેજ ચકાસણી
✔️તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?
• સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.

•હવે IGNOU ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ https://recruitment.nta.nic.in/ પર જાવ.

•હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

•હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.

•હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

•એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરપાઇ જશે.



💻🔗અરજી કરવા માટે જરૂરી લિંક:

🔎નોકરીની જાહેરાત માટે :- અહીં ક્લિક કરો
🔎અરજી કરવા માટે અહીં :-ક્લિક કરો


💻અમારી વેબસાઈટ જોડાવા માટે જરૂરી લીંક 👇

👉💻website Govtjobnews.in

👉📱WhatsApp ગ્રુપ જોડાવા અહીં ક્લિક કરો 


👉📱 Instagram ID જોડાવ અહીં ક્લિક કરો