Recent Posts

Ahmedabad Civil Clerk Recruitment: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તથા અન્ય કુલ 90 જગ્યાઓ પર ભરતી,

Monday 17 April 2023
🏥 Ahmedabad Civil Clerk Recruitment: 
શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તથા અન્ય કુલ 90 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

🏥 Ahmedabad Civil Clerk Recruitment | Institute of Kidney Diseases and Research Centre Ahmedabad Clerk Recruitment

      📱 WhatsApp ગ્રુપમાં જોડવા માટે 📱
                  ➡️અહીં ક્લિક કરો⬅️

🏥 સંસ્થાનું નામ :-ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
▪️પોસ્ટનું નામ :-ક્લાર્ક તથા અન્ય
▪️નોકરીનું સ્થળ :-અમદાવાદ, ગુજરાત
▪️નોટિફિકેશનની તારીખ :-15 એપ્રિલ 2023
▪️ફોર્મ ભરવાની શરુવાતની :-તારીખ 15 એપ્રિલ 2023
▪️ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 16 મે 2023
▪️ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક :-

🗓️ મહત્વની તારીખ:
👉 મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ઘ્વારા 15 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 મે 2023 છે.

📮પોસ્ટનું નામ:
▪️નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા,
👉એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3),
👉 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2), 
👉ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3), 
👉સિનિયર ક્લાર્ક (વર્ગ-3), 
👉જુનિયર ક્લાર્ક (વર્ગ-3), 
👉પર્સનલ સેક્રેટરી (વર્ગ-3)
 👉હેડ ક્લાર્ક (વર્ગ-3) 
ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:
👉 મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:-
👉 ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

💵 પોસ્ટનું નામ પગારધોરણ:-
▪️એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3)                     ➡️ રૂપિયા 44,900 થી 1,42,400

▪️એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2)                   ➡️રૂપિયા 44,900 થી 1,42,400

▪️ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3)                         ➡️રૂપિયા 39,900 થી 1,26,600

▪️સિનિયર ક્લાર્ક (વર્ગ-3).                               ➡️રૂપિયા 25,500 થી 81,100

▪️જુનિયર ક્લાર્ક (વર્ગ-3)                               ➡️રૂપિયા 19,900 થી 63,200

▪️પર્સનલ સેક્રેટરી (વર્ગ-3).                           ➡️રૂપિયા 35,400 થી 1,12,400

▪️હેડ ક્લાર્ક (વર્ગ-3)                                   ➡️રૂપિયા 35,400 થી 1,12,400

🔎પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.

🛡️ કુલ ખાલી જગ્યા:
👉સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 90 છે જેમાં 
1️⃣એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ(વર્ગ-3)-01 
2️⃣એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2) - 02. 
3️⃣ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3) - 05. 
4️⃣સિનિયર ક્લાર્ક (વર્ગ-3) - 09. 
5️⃣જુનિયર ક્લાર્ક (વર્ગ-3) - 69.
6️⃣પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) -01.
7️⃣હેડ ક્લાર્ક (વર્ગ-3) -03.

📑 અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

▪️આધારકાર્ડ
▪️કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
▪️અભ્યાસની માર્કશીટ
▪️અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
▪️ડિગ્રી
▪️ફોટો
▪️સહી
▪️તથા અન્ય

💻 અરજી કઈ રીતે કરવી?
▪️સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
▪️ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
▪️હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
▪️હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
▪️હવે ફી પેમેન્ટ કરી દો.
▪️હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
▪️એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

🔗અરજી કરવા માટે જરૂરી લિંક:

▪️નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો

▪️અરજી કરવા માટે અહીં ક્લિક કરો

▪️સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

▪️ હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

આ પણ જુઓ : અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી તમામ નોકરીની જાહેરાત 

Get All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️

📱WhatsApp ગ્રુપમાં જોડવા માટે 

📱Instagram જોડવા માટે 

📱Telegram ચેનલ જોડવા માટે

▪️🔺▪️🔺▪️🔺▪️🔺▪️🔺▪️🔺▪️🔺▪️🔺