Recent Posts

GVK EMRI 108 Recruitment: ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી, ઇન્ટરવ્યૂની તારીખ ખુબ જ નજીક

Thursday 18 May 2023
🚑 GVK EMRI 108 Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 108 માં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

📱 WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
📱 Instragram જોડાવા અહીં ક્લિક કરો 

🚑 GVK EMRI 108 Recruitment । 108 Ambulance Recruitment 2023

🌟સંસ્થાનું નામ :- એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ
🌟પોસ્ટનું નામ :-અલગ અલગ
🌟નોકરીનું સ્થળ:- ગુજરાત
🌟નોટિફિકેશનની તારીખ :-17 મે 2023
🌟ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક ↪️ https://www.emri.in/

📍મહત્વની તારીખ:
↪️ આ ભરતીની નોટિફિકેશન એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા ઘ્વારા 17 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

📍પોસ્ટનું નામ:
↪️ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.


📍પસંદગી પ્રક્રિયા:
↪️ ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

📍નોકરીનું સ્થળ:
↪️ ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનું નોકરીનું સ્થળ અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા તથા ગુજરાતના અન્ય શહેરો રહેશે.

📍ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
↪️ મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 18 મે 2023 સવારે 10:00 થી 2:00 કલાક સુધી છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવું.ઇન્ટરવ્યુના તમામ સ્થળની માહિતી નીચે મુજબ છે.

▪️અમદાવાદ – એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ

▪️સુરત – 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર, સુરત

▪️વડોદરા – 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા

▪️પંચમહાલ – 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ

▪️વલસાડ- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ

▪️રાજકોટ – 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી.બસ.સ્ટેન્ડ નજીક, રાજકોટ

▪️ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર

▪️જૂનાગઢ – 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે, જૂનાગઢ

▪️કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ

▪️પાટણ – 108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડિકલ
કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ, પાટણ

▪️સાબરકાંઠા – 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા

📍પગારધોરણ
↪️ GVK EMRIની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

📍લાયકાત:
↪️ GVK EMRI 108 ની આ ભરતીમાં મેડિકલ ઓફિસર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે BHMS અથવા BAMS કરેલું હોવું જોઈએ જયારે લેબર કાઉન્સિલર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે MSW કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ ઉમેદવારો પણ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.


📍અરજી કરવા માટે જરૂરી લિંક:
↪️ નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
↪️ સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
↪️ ઈગુજરાતી હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

આ પણ જુઓ : અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી તમામ નોકરીની જાહેરાત 

Get All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in


📱 Instagram જોડવા

📱Whatsapp Group માં જોડાવા 

📱Telegram Group માં જોડાવા 

 📱YouTube Channel Subscribe કરવા 

📱Google News પર Follow કરવા 

📱Facebook Page Like કરવા