Recent Posts

NIPER Recruitment 2023: સરકારી સંસ્થા નાઈપરમાં સરકારી નોકરી મેળવવાનો મોકો, પગાર પણ 7માં પગારપંચ અનુસાર

Monday 15 May 2023
NIPER Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી સંસ્થા નાઈપરમાં સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો 

🔅NIPER Recruitment 2023 | National Institute of Pharmaceutical Education and Research Recruitment 2023

🔶સંસ્થાનું નામ રાષ્ટ્રીય ઔષધ:- 
↪️ નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા

🔶 પોસ્ટનું નામ:-
↪️ અલગ અલગ

🔶 અરજી કરવાનું માધ્યમ :-
↪️ ઓનલાઈન

🔶 નોકરીનું સ્થળ:-
↪️ ભારત

🔶 નોટિફિકેશનની તારીખ:- 
↪️ 27 એપ્રિલ 2023

🔶 ફોર્મ ભરવાની શરુવાતની તારીખ :-
↪️ 27 એપ્રિલ 2023

🔶 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-
↪️ 26 મે 2023

🔶 ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક ↪️ https://www.niperahm.ac.in/


🔶 મહત્વની તારીખ:
↪️ આ ભરતીની નોટિફિકેશન રાષ્ટ્રીય ઔષધ- નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ઘ્વારા 27 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 મે 2023 છે.

🔶 પોસ્ટનું નામ:
↪️ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ NIPER દ્વારા પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, ઇસ્ટેટ એન્ડ સિક્યુરિટી ઓફિસર, મેડિકલ ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, પબ્લિક રિલેશન ઓફિસર, રિસેપ્શનિસ્ટ કમ ટેલિકોલર આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ જીઆર-1 તથા જુનિયર હિન્દી ટ્રાન્સલેટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.


🔶 લાયકાત:
↪️ મિત્રો, નાઈપરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

🔶 પગારધોરણ
↪️ રાષ્ટ્રીય ઔષધ- નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા ની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ ઉમેદવારને 7માં પગારપંચ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

🔶 પસંદગી પ્રક્રિયા:
↪️ મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારે પસંદગી પામવા માટે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

🔶 લેખિત પરીક્ષા
↪️ પર્સનલ ઇન્ટરવ્યૂ

🔶અરજી કઈ રીતે કરવાની રહેશે?
▪️સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
▪️આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ http://www.niperhajipur.ac.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
▪️તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
▪️હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
▪️હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
▪️હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.


🔶 અરજી કરવા માટે જરૂરી લિંક

✅ નોકરીની જાહેરાત માટે      

✅ અરજી કરવા માટે             

✅ સત્તાવાર વેબસાઈટ પર જવા માટે

✅ ઈગુજરાતી હોમપેજ પર જવા માટે


⭕ આમારી વેબસાઇટ પર જવા માટે નીચે ક્લીક મૂકેલ છે,👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅

✅WhatsApp ગ્રુપમાં જોડાવા માટે 

✅ Telegram Group માં જોડાવા 

telegram channel જોડાવા

✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅
👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆