DHS Gandhinagar Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
DHS Gandhinagar Bharti 2023 | District Health Society Gandhinagar Bharti 2023
સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gandhinagardp.gujarat.gov.in/
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતીની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ઘ્વારા 14 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, કાઉન્સેલર, સ્ટાફનર્સ, રીહેબીલીટેશન વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગાર ધોરણ
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગાંધીનગરની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ પગારધોરણ
મેડિકલ ઓફિસર રૂપિયા 60,000
ઓડિયોલોજિસ્ટ રૂપિયા 15,000
કાઉન્સેલર રૂપિયા 12,000
સ્ટાફનર્સ રૂપિયા 13,000
રીહેબીલીટેશન વર્કર રૂપિયા 11,000
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
અરજી ફી:
આરોગ્ય વિભાગ ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
વયમર્યાદા:
DHS ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
કુલ ખાલી જગ્યા:
DHS ગાંધીનગરની આ ભરતીમાં મેડિકલ ઓફિસરની 04, ઓડિયોલોજિસ્ટની 01, કાઉન્સેલરની 02, સ્ટાફનર્સની 07, રીહેબીલીટેશન વર્કરની 04 જગ્યા ખાલી છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Imp Links
✓ સંપૂર્ણ માહિતી જુઓ અહીં ક્લિક કરો ✓ Official Website અહીં ક્લિક કરો ✓ Notification અહીં ક્લિક કરો ✓ Apply Online Click Here ✓ Join WhatsApp Click Here ✓ Telegram Group Click Here ✓ નવી ભરતીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
Imp Links
✓ | સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|---|
✓ | Official Website | અહીં ક્લિક કરો |
✓ | Notification | અહીં ક્લિક કરો |
✓ | Apply Online | Click Here |
✓ | Join WhatsApp | Click Here |
✓ | Telegram Group | Click Here |
✓ | નવી ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in
All Government And Other Letest Jobs Update - please Visit our website @ Govtjobnews.in